કાકા અને ગધેડાનો આ વિડિઓ જોઈ તમે પણ હસવા મજબુર થઈ જશો, કાકા એ જે કર્યું તે… જુઓ વિડિઓ
તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેમજ ઘણી વખત પશુ, પ્રાણી, પક્ષી વગેરેના પણ અલગ અંદાજમાઁ વિડિયો બનાવતા હોઈ છે. એક તેવોજ વિડિયો હાલ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક કાકા અને ગધેડાનો કોમેડી વિડિઓ ચાલી રહ્યો છે.
કાકા સાથે જોડાયેલો એક ફની વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર જોવા મળી રહ્યો છે. આમાં જ્યારે તેને વાત કરવા માટે કોઈ વ્યક્તિ ન મળી તો તે ગધેડા સાથે જ વાત કરવા પહોંચી ગયો. પરંતુ આ દરમિયાન જે થયું તે જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં. સામે આવેલ થોડી સેકન્ડના વિડિયોમાં જોઈ શકાય છે કે કાકા જ્યારે તેમની પાસે પહોંચ્યા ત્યારે ગધેડો આરામથી રસ્તા પર ઊભો છે. તે ગધેડા પાસે પહોંચતા જ તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. આ માટે તે ગધેડા જેવો અવાજ કાઢે છે.
ફની વીડિયોમાં જોઈ શકાય છે કે શરૂઆતમાં ગધેડો કાકાને કોઈ જવાબ આપતો નથી. પરંતુ જ્યારે તે લાંબા સમય સુધી આ રીતે વાત કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે ગધેડો તરત જ તેના જેવું જ કરવાનું શરૂ કરે છે. જાણે કાકાની વાતનો જવાબ આપી રહ્યો હતો. ફ્રેમમાં આ નજારો જોઈને કોઈપણ માથું પકડીને બેસી જશે. ફ્રેમના અંતે જે બન્યું તે સૌથી મનોરંજક છે.
આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે જાણી શકાયું નથી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં તે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર videonation.teb નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. તમને જણાવીએ તો આ વિડિઓને અત્યાર સુધી ઘણાં લોકો એ જોઈ લીધો છે અને આ વિડિઓની કોમેડી જોઈ લોકો ખુબજ હસી રહ્યા છે. આને આ વિડિઓ ને પસંદ પણ કરી રહ્યા છે.
View this post on Instagram