સુરતના આ લગ્નમાં એવું થયું કે જોઈને તમારું હાસ્ય છૂટી જશે! દુલહન અને વરરાજાને તેના મિત્રોએ આપી આવી ગિફ્ટ…..

હાલ ચારે કોર લગ્ન ની સિઝન ચાલી રહી છે ત્યારે લોકો પોતાના લગ્ન ને ખાસ બનાવવા માટે કાંઈક ને કાંઈક નવુ કરતા હોય છે અને આ માટે લાખો કરોડો રુપીયા ખર્ચ કરી નાખતા હોય છે ત્યારે તાજેતર મા અનેક એવા લગ્ન પ્રસંગો જોયા છે જેમા ઘણાં મજાક મસ્તી ચાલતા હોઈ છે તેવીજ રીતે હાલ એક લગ્નનો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં દુલ્હા અને દુલ્હન સ્ટેજ પર બેઠા હોય છે

ત્યારે ફ્રેન્ડ્સ અને કઝિન્સ કંઈકને કંઈક પ્રૅન્ક કરી લોકોનું મન હળવું કરે છે. આવો તમને વિગતે જણાવીએ. આમ દુલ્હા અને દુલ્હન સાથે એવી મજાક કરવામાં આવી હતી કે બધા હસી હસીને બેવળ વળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ કિસ્સો સુરતનો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. મજાકનોં કિસ્સો એવો બન્યો કે સ્ટેજ પર દુલ્હા અને દુલ્હન બેઠાં છે

આમ અચાનક જ તેમના ફ્રેન્ડ અને કઝિન્સ એક-એક કરીને આવવાનું શરૂ કરી દે છે તેમને મળતી વખતે દુલ્હા અને દુલ્હનના હાથમાં એક-એક રૂપિયાનો સિક્કો આપી દે છે, તેમને પગે લાગે છે અને આગળ જતાં રહે છે. લગભગ અડધો ડઝનથી વધુ લોકો અહીં પહોંચી વારંવાર આવું કરે છે. આમ આવી મજાક જોઈ તમને પણ ખુબ હસવું આવી જશે.

તેમજ વાત કરીએ તો કઝિન્સની આવી મજાક ઇન્ટરનેટ પર જબરદસ્ત વાઇરલ થઈ હતી. હાર્દિક ભટ્ટ નામના ઇન્સ્ટાગ્રામ આઇડી પર વીડિયો શેર કરવામાં આવ્યો હતો. સ્ટેજ પર બેઠેલી દુલ્હન પણ આ જોઈને હસવા લાગી હતી. ત્યાં હાજર લોકો પણ આ જોઈ ખૂબ જ હસી રહ્યા હતાં. આ વીડિયોને 20 લાખથી વધુ લાઇક કર્યો છે અને વીડિયોને કરોડો વ્યૂ મળ્યાં છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *