ગુજરાતની આ મહિલા વિદેશન લક્ઝયુરિયસ લાઈફ છોડીને પોતાના વતન આવી શરૂ કરી ખેતી! કારણ છે ખુબજ રોચક…

મિત્રો તમે જાણોજ છો કે જીવનમાં એક ના એક વાર આપણે પૈસા કમાવવા માટે કોઈને કોઈ કામ તો કરવું જ પડતું હોઈ છે. અને જીવનમાં ખુબજ ભણી ગણીને સારામાં સારી નોકરી મેળવીને બધા સપના પુરા કરતા હોઈએ છીએ તેમજ જો તમને વિદેશ નોકરી કરવાનો મોકો મળે તો તમે પણ તે મોકો ચુકશો નહિ. જોકે આજે અમી જે મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છે તેણે લંડનમાં લાખો રૂપિયાની નોકરી છોડીને પછી તેના ગામ ચાલી આવી આને શરૂ કર્યો ખેતી કામ.

હા અમે વાત કરી રહ્યા છીએ પોરબંદર પંથકમાં એક નોખી માટીની યુવતીએ લંડનમાં લાખોની નોકરી છોડી વાડીમાં રહીને ખેતી શરૂ કરી છે. છતાં આજે તેઓ વિદેશ કરતાં પણ વધુ આવક ખેતરમાં રહીને મેળવે છે. આપણે વાત કરી રહ્યાં છીએ પોરબંદરના બેરણ ગામના વાડી વિસ્તારમાં રહેતાં ભારતી ખૂંટીની. ભારતીએ રાજકોટમાં રહીને સામન્સ બાદ એર્ટસના કોર્સ કર્યો છતા.

બાદમાં 2009માં ખૂંટી સાથે લગ્ન થયા. આગળનો અભ્યાસ કરવા 2010માં પતિ સાથે દંડનના 2014માં દીકરાની જન્મ થયો. પરંતુ ધરતી વિદેશની હોય કે સ્વદેશની મા-બાપની યાદ તો કોને ન આવે? ભારતી અને રામદેને પણ આ વિચાર આવ્યો કે, વતનમાં રહેતા માતા-પિતાનું શું? બસ આ વિચારથી બન્નેએ વિદેશની ધરતી છોડી વતનમાં જવાનો નિર્ણય લીધો અને 2015માં વિદેશની લક્ઝરી લાઈફ છોડી વાડીમાં રહેતાં મા-બાપ પાસે પહોંચી ગયાં અને પશુપાલન સાથે ખેતી શરૂ કરી.

તેમ છતાં પાયાનું જ્ઞાન મેળવી ફેરોનિક ખેતી અને દૂધનો ધંધો શરૂ કર્યો, જોકે આજે તેઓ ખેતી ઉપરાંત યુટ્યુબ ચેનલ થકી લંડન કરતા પણ વધુ આવક મેળવી રહ્યા છે. જોકે એક સમયે લંડનમાં ઘૂમતી ભારતી આજે ભેંસો પણ જાતે જ દોહી લે છે. જેણે ક્યાંરેય ભેંસનો આંચળ પણ પકડયો ન હતો તે એક સાથે 5-5 ભેંસો દોહી લે છે. એટલું જ નહીં,

પશુઓનું છાણ સાફ કરવા સહિતના કામથી પણ તે અજાણ તે નથી. સાથે જ વાવણી કરવાની વાત હોય કે, અડધી રાતે પાકમાં પાણી વાળવાનું હોય ભારતી જાતે જ કરે છે.ભારતી ખૂંટી પોતાની યુટુબ ચેનલ પણ ચલાવે છે. જેમાં ગામડાની જીવનશૈલી બતાવવામાં આવે છે. “વિલેજ લાઈફ વિથ ઓમ એન્ડ ફેમિલી” નામની ચેનલમાં તે ખેતીમાં કેવી રીતે કામ કરે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *