સુરતની આ મહિલા માતાના દૂધ માંથી અદભુત ઘરેણાં બનાવી કમાય છે આટલા રૂપિયા !વિદેશથી આવે છે ઓર્ડર , કેવી રીતે બનાવે ?જાણો
મિત્રો તમેં પોતાની આલગ આને અધભૂત વસ્તુઓને લઈને ખુબજ સાવચેતી પૂર્ણ સાચવતા હોવ વહો એની તેને હમેશા માટે પોતાની પાયે સાંભળીને રાખો છો તેમજ પરિવારના કોઈ સભ્યની યાદ માટે તેને કંઈકને કંઈક વસ્તુ આપણે સાચવીને રાખતા હોવ છો. તેવાંમાં આજના સમયમાં તો માતાના દૂધને પ્રિઝર્વ કરી તેમાંથી જ્વેલરી બનાવવામાં આવી રહી છે. સુરતની આર્ટિસ્ટ અદિતિ દૂધ સાથે બાળકના વાળ અને બાળકના જન્મ વખતે નાભિની નાળમાંથી સોનામાં અથવા ચાંદીમાં વીટી,બ્રેસલેટ અથવા તો પેન્ડલ બનાવી આપે છે.
તેમજ ત્યારબાદ ડિજિટલ ફોટો અને વિડીયો સાથે બાળકની ફોટો ફેમ બનાવીને રાખે છે. પરંતુ હવે તેનાથી એક કદમ આગળ માતા-પોતાના પેહલા માતૃત્વની પણ યાદ સાચવી રાખે છે. સુરતની એક મહિલા જે એક ડેન્ટિસ્ટ છે પરંતુ તેને આર્ટમાં ખુબ જ રસ છે, અને તેઓ વિવિધ વસ્તુઓ બનાવે છે. તેઓએ માતૃત્વ ધારણ કરનારી મહિલાના દૂધમાંથી જવેલરી બનાવી તેને એક અનોખી યાદ બનાવી આપે છે. આમ લોકો બાળકના જન્મનો સમય, ફોટો, કપડા સાચવીને રાખતા હોય છે, પરંતુ હવે નવો ટ્રેન્ડ આવ્યો છે કે માતાના દૂધને પ્રિઝર્વ કરી તેમાંથી જ્વેલરી બનાવવામાં આવી રહી છે.
આ સુરતની આર્ટિસ્ટ અદિતિ દૂધ સાથે બાળકના વાળ અને બાળકના જન્મ વખતે નાભિની નાળમાંથી સોનામાં અથવા ચાંદીમાં વીટી,બ્રેસલેટ અથવા તો પેન્ડલ બનાવી આપે છે. આ બનાવ માટે તે માતાના દૂધને પ્રીઝવ રાખીને તેને સ્ટોનમાં પરિવર્તન કરે છે. અને તેમની ઘણેના બનાવે છે. આજીવન માતાના દૂધમાંથી બનાવેલી વસ્તુ ખરાબ થતી નથી.આ બનાવ માટે તેમને 15 દિવસ લાગે છે. આ દૂધમાંથી બનેલા ઘરેણાની માંગ ફક્ત ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં હોવાથી અદિતિ વિદેશથી પણ ઓર્ડર મળી રહ્યાં છે. વિદેશથી કુરિયરમાં માતાનું દૂધ આવે છે જેમાંથી આદિતિ સુંદર ઘરેણા બનાવી આપે છે.
આમ વાત કરીએ તો આ બ્રેસ્ટ મિલ્કમાંથી અદિતિએ એક શિવલિંગનું પેન્ડલ બનાવ્યું છે. જેમાં તેને માતાના દૂધ સાથે બાળકના વાળનો ઉપયોગ કર્યો છે. અને બાળકીનું નામ સિવાયા હોવાથી તેને માટે શિવલિંગનું પેન્ડલ બનાવ્યું હતું. આ સાથે જ તેને કેનેડાના એક કપલ માટે વિટી બનાવી હતી. બાળકનું નામ એસ પરથી સારું થતા તેના વાળથી તેનો અક્ષર લખ્યો હતો અને સાત નંબર લકી નંબર હોવાથી તેમાં સાત ઓરીજીનલ ડાયમંડનો ઉપયોગ કરી વીટી બનાવી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.