આ મહિલા મોટી મોટી મુછો રાખે અને તેને મુછો ને વળ ચડાવે ! આવુ કરવાનુ કારણ જાણશો તો ચોંકી જશો

છોકરીઓના ચહેરા પર વાળ હોય અથવા જો સામાન્ય કરતા વધુ વાળ જોવા મળે તો લોકોમાં વાતો થવા લાગતી હોય છે.જેમાં ઘણી મહિલાઓ એવી પણ જોવા મળે છે કે જેમના ચહેરા પર દાઢી અથવા મૂછ ઉગી નીકળતી જોવા મળે છે.આવી મહિલાઓ કે છોકરીઓ ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. આવા વાળને દૂર કરવા માટે મહિલાઓ અનેક પ્રકારની દવા લેતી હોય છે કે અનેક ઉપાયો કરતી હોય છે.પરંતુ શું તમે એવું જોયું છે કે કોઈ મહિલાને આવી મૂછ રાખવાનો શોખ હોય. જી હા તમને પણ થતુ હસે કે આમ કેમ બની સકે પરંતુ આ સાચું છે આવી જ એક મહિલા હાલમાં ચર્ચામાં જોવા મળી છે જેની ચર્ચાનું કારણ તેની મૂછ છે.અનેં તે મૂછ પર તે મહિલાને ગર્વ છે.

આ કિસ્સો કેરળના કન્નુર જિલ્લાનો છે.જ્યાં ૩૫ વર્ષની શાયઝા તેની મૂછના કારણે હાલમાં ચર્ચામાં જોવા મળી છે.જેમાં શાયઝને આં બાબત માટે ઘણીવાર લોકો તરફથી મેણા ટોળા સાંભળવા મળ્યા છે.તો ઘણા લોકો તેની તારીફ કરતા પણ જોવા મળ્યા છે.પરંતુ આ બાબતે શાયઝાં નું કહેવું છે કે તેના ચહેરાની વાળ સાથે સંબંધિત લોકોની રુચિને લઈને તે બેફીકર છે.જ્યારે લોકો તેને મળે છે અને પૂછે છે તો તેનો એક જ જવાબ હોય છે કે મને મૂછ રાખવી ગમે છે.અને તેણે ક્યારેય આ મૂછ ને હટાવવાની જરૂર નથી સમજી . હવે આ મૂછ વધી ગઈ છે જેના પર મને બહુ જ ગર્વ છે.

શાયઝા કહે છે કે દુનિયા મારા વિશે શું વિચારે છે અને મને લોકો સુ કહે છે તેના પર સહેજે મને ફરક પડતો નથી.હવે હું મૂછ વગર રહી સકતી નથી.મૂછો પ્રત્યેના તેના પ્રેમને તમે આ બાબત પરથી સમજી શકો છો કે કોરાના મહામારી દરમિયાન તેને માસ્ક પહેરવું પસંદ નહોતું કેમકે તે સમયે તેનો ચહેરો કોઈ જોઈ સકતી નહોતું અને તેની મૂછો માસ્ક પાછળ છુપાઈ જતી હતી. સાયઝા માટે તેની મૂછ માત્ર એક દેખાવો કરવો નથી પરંતુ તેના શરીરનો એક ભાગ જ છે.તે કહે છે કે હું તે જ કરું છું જે મને ગમે છે ,જો મારી પાસે બે જીવન હોત તો એક જીવન હું બીજાઓ માટે જીવેત.

મીડિયા રિપો્ટ અનુસાર સાયઝાં અત્યાર સુધીમાં અનેક ઓપરેશન માંથી પસાર થઇ ચૂકી છે.ઘણી સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાથી બહાર આવીને સાયઝા એટલી મજબૂત થઈ ગઈ છે કે હવે તેને કોઈની ચિંતા નથી.તેનું કહેવું છે કે તેને એવું જીવન જીવવું છે કે જે તેને ખુશ કરે.તમારી જાણકારી અનુસાર સાયઝા વિશ્વની પહેલી મહિલા નથી કે જેને મૂછ ઉગી છે.આ પહેલા પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં ૨૦૧૬ માં બોડી પોઝિટિવીતી પ્રચારક હરનામ કૌર વિશ્વની પહેલી સૌથી નાની ઉંમરમાં સંપૂર્ણ દાઢી ધરાવતી મહિલા બની હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *