આ મહિલાએ એવું ભયાનક ગીત ગાયું કે સાંભળી તમે પણ હસી હસીને લોટ પોટ થઇ જશો ! અંતે જે બોલી છે…જુઓ વિડિઓ
મિત્રો આપણે સોશિયલ મીડિયા પર અવાર નવાર ખુબજ ચોંકાવનાર ક્યાંતો ખુબજ હસાવનાર વિડિઓ જોતાજ હોઈએ છીએ. તેમજ આજે લોકો ઇન્ટરનેટના જમાનામાં અને સોશિયલ મીડિયા ના સમયમાં ખુબજ એક્ટિવ રહેવા લાગ્યા છે અલગ અલગ એવા ઘણા વિડિઓ પોસ્ટ કરતા હોઈ છે તેવીજ રીતે હાલ એક મહિલાનો ખુબજ હસાવનારો વિડિઓ સામે આવી રહો સીઘે જેમાં તે બૉલીવુડ ખુબજ લોકપ્રિય ગીત ગાય રહી હોય છે જે સાંભળી તમે પણ હસવા પર મજબુર થઇ જશો. આવો તમને વિગતે જણાવીએ.
મિત્રો તમે વિડીઓમાં જોઈ શકો છો કે એક મહિલા તેના ગામમાં ઉભી છે આને વિડિઓ બનાવી રહી છે જેમાં તે અચાનકજ અરિજીત સિંહનું ગીત ‘મોહબ્બત બરસા દેના તુ’ ગાતી બતાવવામાં આવી છે. જેવી તે મહિલા બોલિવૂડ ગીતો ગાવાનું શરૂ કરે છે, લોકો જોઈને દંગ રહી જાય છે. અલગ બનાવવાના પ્રયાસમાં, તેણી ગીતને બગાડી નાખે છે. આમ જ્યારે મહિલા બોલિવૂડ ગીત ગાવામાં મગ્ન હોય છે, ત્યારે તેની પાછળ એક પુરુષ રમુજી રીતે ગીતની બીટ પર નાચતો અને ડાન્સ કરતો જોવા મળે છે. વિડીયો તમને ચોંકાવી દેશે અને વિડીયોના અંતમાં તમે હાસ્યથી છલકાઈ જશો.
તમને જણાવીએ તો આ વાયરલ વીડિયો ઈમો બોઈસ (ઈમોબોઈસોફિન્ડિયા) નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, ‘એડમિન અને પત્ની રવિવારે પિકનિક પર.’ તેમજ આ ભયાનક વિડિઓને અત્યાર સુધીમાં આ વીડિયોને 13,000થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. યુઝર્સ કોમેન્ટ બોક્સમાં ફની કોમેન્ટ કરી રહ્યા છે. જ્યારે છોકરી આખરે ‘લા, લા, લા’ કહે ત્યારે તમે તમારા હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી.
આમ આ સાથે આ વાયરલ વિડિઓ જોઈ એક યુઝરે લખ્યું, ‘તેણે મને જીવનભર માટે ડરાવ્યો.’ અન્ય યુઝરે લખ્યું, ‘નેહા કક્કર ઓટોટ્યુન ઓફ સાથે!’ ત્રીજાએ લખ્યું, ‘મામુ સનમ બેકગ્રાઉન્ડમાં ડાન્સ કરી રહી છે.’ લગભગ એક મિનિટના વીડિયો પર તેની પ્રતિક્રિયા જોવા જેવી છે. રસપ્રદ વાત એ છે કે ફ્રેમની પાછળના કેટલાક લોકો તેને ગાતા જોઈને નાચવા લાગે છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.