ચાર છોકરાઓ ના જીવ લઈ લીધા આ યુવતી એ ! એક પ્રેમી સાથે મળી બીજા પ્રેમી ની હત્યા અને તેના મિત્રોને પણ…

શહેર સુ હવે તો ગામડામાં પણ યુવા પેઢી ગુમરાહ થવા માંડી છે. આજે અમે તમે એવી ઘટના કહેવા જઈ રહ્યા છીએ જે તમને હેરાન કરી મુકશે અને સાથે આવનરી પેઢી ને લઈને ચિંતામાં મૂકી દેશે. વાસ્તવમાં આ ઘટના એક એવી સગીર યુવતી ના શેતાન મગજ ની છે. જેને ઘણા યુવાનો ને પોતાના રૂપના જાળ માં ફસાવી … માત્ર ફસાવી નહિ પરંતુ આવા એક યુવાન ની જાન  લીધી છે. શેતાન મગજ ની આ યુવતી નો શિકાર થય ને ૩ યુવક એ પોતાનું જીવન બરબાદ કરી નાખ્યું અને એક પોલીસના ચન્ગુલ માં ફસાઈ ગયો છે.

આ ઘટના છત્તીસગઢ ના કાંકેર જીલ્લાની ૨૪ એપ્રિલ ની છે. જયારે રુદ્રી નદીમાંથી ભાવેશ દેવાંગન ઉર્ફ લક્કી નામના ૨૧ વર્ષના યુવાનની લાશ મળે છે. દેખાવ માં સારા યુવાનની પટકથા કઈક આમ જોવા મળી છે કે કાંકરે જીલ્લાના કોરર પાસે કોદાગાવ નો નિવાસી લક્કી ૨૩ એપ્રિલ એ પોતાના ૨ મિત્રો જેમાં એક સીનગારભાતા નો નિવાસી ઉમાશંકર નાગે અને બીજો સંજયનગર નો નિવાસી ની સાથે ધમતરી જવા માટે નીકળ્યા હતા. તેના દોસ્તો એ લક્કી ને તેની ગર્લફ્રેન્ડ ની સાથે એક યુવક ને છેડખાની કરતા જોયા હતા જે તેણે લક્કી ને જણાવ્યું હતું, ધમતરી પહોચતા ત્યાં રહેતા એક નાબાલિક યુવાનને પણ પોતાની સાથે લીધો હતો.

ત્રણેય મિત્રો લક્કી ને રુદ્રી નદીની પાસે લઈને જાય છે અને ત્યાં લક્કી ને બહુ જ વધારે દારુ પીવડાવામાં આવે છે. તે જયારે બહુ જ નશાની હાલતમાં પહોચી જાય છે ત્યારે તેના કપડા ઉતારી તેને નહેરમાં ફેકી દે છે એટલે કે આ ત્રણેય નો ઇરાદો લક્કી ની હત્યા કરવાનો હોય છે.હત્યા પછી ગર્લફ્રેન્ડ નો પૂર્વ પ્રેમી ઉમાશંકર અને તેનો મિત્ર લક્કી ની ગર્લફ્રેન્ડ ના રૂમમાં જાય છે. જ્યાં યુવતી એ મેંગી બનાવી હોય છે જે તેઓ બધા ભેગા મળી ને ખાય છે ત્યાર પછી લક્કી ની બાઈક લઇ બધા કોરર ની પાસે આવેલા મોડે ગામ આવે છે અને બાઈક ને સળગાવી પાછા કોરર આવી જાય છે.

૨૪ એપ્રિલે જયારે નહેર માંથી લક્કી ની લાશ પોલીસ ને મળે છે તો તેની પુછપરછ શરુ કરવામાં આવે છે જેમાં ગામના લોકો થી પૂછતાછ કરતા પોલીસ ને જાણ થાય છે કે સાંજે ૬:૩૦ થી ૭ વાગ્યા આસપાસ ૨ બાઈક સવારોની સાથે એક છોકરીને પણ જોઈ છે. પરંતુ પોલીસ ને તેના વિરુદ્ધ કોઈ સુરાગ મળ્યો નહિ આથી તેમણે યુવતીની શોધ બંધ કરી. ત્યારથી લક્કી ના પરિવારના લોકો અને ગામના લોકો યુવતીની ધરપકડનો વિરોધ કરવા લાગ્યા. વાસ્તવમાં કોકર જિલ્લના રામનગરની રહેવાસી યુવતી લક્કી ની ગર્લફ્રેન્ડ હતી. તે યુવતી વિરુદ્ધ પોલીસને કોઈ પુરાવા મળ્યા નથી આના પર લક્કી ના પરિવારના લોકો એ જ પોલીસ ને ઓડિયો કલીપ આપી હતી.  

સગા-સબંધીઓ એ પોલીસ ને જણાવ્યું કે, આ જ યુવતી એ લક્કી ને ધમતરી મળવા માટે બોલાવ્યો હતો. પરંતુ જયારે તે ગાયબ થયો ત્યારે પુછતાછ સમયે તે ગુમરાહ કરતી રહી તેણે આ તમામ હત્યાની જાણકારી હોવા છતાં તે આ બાબતને સંતાડતી રહી. આ સબુત તરીકે મળેલી ઓડિયો ચીપ થી એક બાબત સ્પસ્ટ થઇ ગઈ કે ઓલા ૩ યુવકો સાથે આ યુવતી પણ હત્યામાં સામેલ છે. આથી પોલીસ યુવતીને પુછતાછ માટે લઇ જાય છે. પોલીસ ને પુછતાછ કરતા જાણ થાય છે કે ધમતરી જીલ્લાના સનોદ ગામનો યુવક એકાંશ એ આ યુવતીની છેડતી કરિ  છે આ બાબત જણાવી તેણે જ લક્કી ને મળવા બોલાવ્યો હતો.

અને પછી બધાએ મળી ને લક્કી ની હત્યા કરી અને આ હત્યા નો આરોપ પેલા છોકરા એકાંશ  પર નાખવાનો પ્લાન બનાવામાં આવ્યો હતો. આ જ ઈરાદા થી યુવતી અને તેની માં એ એકાંશ ને પોતાનો ફોન બંધ કરી ભાગી જવાની સલાહ આપી હતી અને જો આવું એકશ કરતો તો હત્યા નો આરોપ એના પર જ આવવાનો હતો પરંતુ એકાંશ એ આવું ના કર્યું અને તેણે બતાવ્યું કે લક્કી ની સાથે જ ઓલા ત્રણ યુવાન અને યુવતી ગયા હતા. એકાંશ એ એ પણ જણાવ્યું કે તેણે કોઈ દિવસ છેડછાડ કરી નથી પરંતુ આ યુવતી જ વારંવાર તેની સાથે વાતો કરવા આવતી હતી અને પોતાની તરફ આકર્ષિત કરતી હતી પરંતુ હું તેની જાળમાં ફસાયો નહિ. પોલીસ ની પુછતાછ માં જાણવા મળ્યું કે ઉમાશંકર નાગે  કાંકેર નિવાસી આ યુવતીને છેલ્લા ૩ વર્ષથી પ્રેમ  કરે છે

આ જ સમયે થોડા ૩-૪ મહિના થી ભાવેશ ઉર્ફ લક્કી પણ આ યુવતી ને વાત ચિત કરતા તેની બહુ નજીક આવી ગયો હતો અને યુવતી તેને  પ્રેમ કરવા લાગી હતી.  આ જ વાત ને લઇ ને લક્કી ની સાથે ૨૦ દિવસ પહેલા ઉમાશંકર એ ઝગડો કર્યો હતો, અને યુવતીથી દુર રહેવા પણ જણાવ્યું હતું. પૂર્વ પ્રેમી ઉમાશંકરે પોતાના પ્રેમના રસ્તામાં આવતા લક્કી ને વચ્ચે થી હટાવવા માટે તેના ૨ મિત્રો ની મદદ લઇ તેને  જાન  થી મારી નાખવાની યોજના બનાવી અને આ યોજનામાં યુવતી ને પણ શામિલ કરી. હવે લક્કી ની હત્યા ના કેસમાં ધમતરી પોલીસ એ નાબાલિક ગર્લફ્રેન્ડ ને પણ પકડી લીધી છે. બધી વાત ને ઘ્યાન માં લઈએ તો લખવા વાચવાની ઉમરમાં અને કરિયર બનાવવાના  સમયમાં યુવાનો એક યુવતીના ચક્કરમાં ફસાઈ ૩ યુવકોએ જીવન બરબાદ કર્યા  ને ૧ યુવક ની જાન વહી ગઈ . આટલું જ નહિ યુવતી ની જિંદગી પણ ખરાબ થઇ ગઈ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.