ભયંકર લાંબા કોબ્રા ની પુછડી પકડી લીધી આ યુવાને ! પછી જે થયું જોઈ હચમચી જશો..જુવો વીડિયો
સાપનું નામ આવતા જ આપણા તો શરીરમાં દિલની ધડકન તેજ થઈ જતો હોય છે.અને તેને જોતા જ મનુષ્યો બીકના માર્યા કાપવા લાગતા હોય છે.ઘણ સાપ એવા પણ હોય છે જે નાના હોય તો લોકો ને બીક ઓછી લાગતી હોય છે.પરંતુ ઘણા સાપ જોવામાં એવા મોટા અને ભયાનક હોય છે કે તે સામે આવી જાય ત્યાં જ લોકોના પગ નીચેથી જમીન સરકી જાય છે.પરંતુ જો કોઈ નોર્મલ સાપના હોય અને મોટો કિંગ કોબ્રા હોય તો.જી હા તે બહુ જ કાળમાં મોટો અને જહેરિલો સાપ છે.જે સાપમાં પ્રથમ નંબરે કિંગ કોબ્રા નું નામ જોવા મળે છે.જેની કદથી લઈને લોકો પર કે તેના શિકાર પર એટેક કરવાની શક્તિ બંને મનુષ્યોની બોલતી બંધ કરી દેવાની તાકાત ધરાવે છે.
જે જોઈને દરેક મનુષ્યો હેરાન થઈ જાય છે.જો એક વાર કિંગ કોબ્રા ની સામે કોઈ આવી જાય તો પછી તેની જાન બચવી બહુ જ મુશ્કેલ બની જાય છે.કેમકે મોટા ભાગના લોકો તો તેના કદ ને જોઈને જ હોશ ઉડી જાય છે.તો પછી બીજી આગળ વાત જ શું કરવાની.કોઈ વ્યક્તિ સામેથી તો આવા ખતરનાક સાપની આગળ જાય જ નહીં પરંતુ અહી અજીબ કિસ્સો જોવા મળયો છે કે જેમાં એક વ્યક્તિ કિંગ કોબ્રા સાથે નજર આવી રહ્યો છે.જેમાં એક વ્યક્તિ કિંગ કોબ્રા ને પકડી રહ્યો છે.પરંતુ પકડતા પકડતા તેની સાથે જે થાય છે તે જોઈ દરેક લોકો ડરી જાય છે.
આ વીડિયોને Mike Holston નામના વ્યક્તિએ પોતાના ઈન્સ્ત્રાગ્રામ એકાઉન્ટ્સ પર શેર કર્યો છે.આ વ્યક્તિ જાનવરોને પકડવાના એક્સપર્ટ છે અને તેઓ રેસ્ક્યું પણ કરે છે.વીડિયોમાં જોઇ શકાય છે કે કિંગ કોબ્રા ને mike પકડી રહ્યો છે.આવા વિશાળ કદના કિંગ કોબ્રા ને તે પૂછડી થી પકડી રહ્યો છે.તે કિંગ કોબ્રા ને પકડતી વખતે બહુ જ સાવચેત રહી ને કામ કરી રહ્યો છે.સાપ બહુ જ ગુસ્સામાં જોવા મળી રહ્યો છે.તે કોબ્રા તેના ફેળથી હુમલો કરતો જોવા મળે છે.જ્યારે પણ સાપને ગુસ્સો આવે તો તે આજુ બાજુ બાઈક રાખ્યા વગર હુમલો કરી દેતા હોય છે.
વચ્ચે તો એકવાર કિંગ કોબ્રા તે વ્યક્તિ પર હુમલો પણ કરી દે છે.તે કિંગ કોબ્રા ના કદના કારણે તેની પૂછડી થી પકડી પણ લે છે.પરંતુ ત્યારે જ કિંગ કોબ્રા ગોળ ફરીને તેના પર હુમલો કરે છે.કોબ્રા તેની શક્તિ મુજબ એવો જોરથી હુમલો કરે છે કે તે વ્યક્તિ તે સાપને છોડી દે છે.તેમને જાણ થઈ જાય છે કે આ આટલી સરળતાથી હાથમાં આવાવનો નથી.વીડિયોને નીચે કમેન્ટ માં તેમને જણાવ્યું કે આ કોબ્રા ૧૨ ફૂટ જેટલો લાંબો હતો.આ વીડિયોને ૩ લાખ લોકોએ લાઈક કર્યો છે અને ૮ હજારથી વધુ લોકોએ કમેન્ટ કરી છે.
View this post on Instagram