આ યુવકને કોઈ યુવતી નો મળતા બકરી સાથેજ કરી લીધા લગ્ન ! વિડિઓ વાયરલ થતા પોલીસ…જુઓ વિડિઓ

સોશિયલ મીડિયાના સમયમાં એવા એવા વિડિઓ સામે આવતા હોઈ છે જે જોઈ તમારા પણ હોશ ઉડી જતા હોઈ છે. તેવામાં હાલ એક એવો વિડિઓ સામે આવીઓ રહ્યો છે જે જોઈ તમે પણ પેટ પકડીને હસવા પર મજબુર થઇ જશો. જેમ તમે જાણોજ છો કે હાલ લગ્ન સીઝન ચાલી રહી છે તેવામાં લોકો ખુબજ ધૂમધમા થી લગ્ન કરતા હોઈ છે. પરંતુ આ ભાઈની શું મજબૂરી રહી હશે કે બકરી સાથે લગ્ન કરવા પડયા આવો તમને વિગતે જણાવીએ.

આ વિડિઓ પાકિસ્તાનમાં ભીલ સમુદાય માંથી સામે આવી રહ્યો છે જ્યાં એક યુવકે બકરી સાથે હિન્દુ રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા. આ વિડિઓ જોઈ તમે પણ ખુબજ હસવા લાગ્યા હશો હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આમ યુવકે યુવતી સાથે નહીં પણ એક બકરી સાથે રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા. યુવકના બકરી સાથેના લગ્નનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, ભીલ સમુદાયના એક યુવકે હિન્દી રીતિ રિવાજો સાથે બકરી સાથે સાત ફેરા લીધા. પોલીસે કહ્યું કે, આ ઘટના ડિગરી પાસે આવેલા મંદરાનવાલા ગામની છે. લગ્ન સમારોહમાં યુવકના સગા સંબંધીઓ પણ હાજર હતા. પોલીસે લગ્નની વ્યવસ્થા કરનારા આરોપીની ધરપકડ કરી છે અને લગ્ન કરેલાં યુવકની શોધખોળ હાથ ધરી છે.

આમ આ સાથે તમને જણાવી દઈએ કે આવા વિચિત્ર લગ્નનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલાં બ્રાઝીલમાં એક વૃદ્ધે બકરી સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો હતો. થોડા વર્ષો પહેલાં આપણા દેશમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. ઉત્તરાખંડના ધનોલ્ટીમાં બકરીઓ સાથે લગ્ન કરવા માટે બકરી સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *