નાચતા નાચતા અચાનકજ આ યુવકને મોત આંબી ગયું ! થયું એવું કે…જુઓ ધ્રુજાવી દેતો વિડિઓ
મિત્રો આ દુનિયાંમાં મોત કોને ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી ઘણી વખત કોઈ અકસ્માત તો વૅલ કોઈ ગંભીર બીમારી, ક્યાં તો કોઈ હત્યામાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ થતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક યુવકનું દુઃખદ મૃત્યુ થયું છે જેમાં તેને સંગીતના તાલ પર નાચતાં નાચતાં અચાનક યુવકનું થયું મોત જેનો વિડિઓ પણ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
મિત્રો વાત કરીએ તો આ ઘટના દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાંથી સામે આવી રહી છે જ્યાં એક સંબંધીના સ્થળે એક કાર્યક્રમમાં ‘રાસ’ કરતી વખતે 51 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મિત્રો તમે વાયરલ વિડિઓમાં જોઈ શકો છો કે લોકો કાર્યક્રમમાં ખુબજ મોજ થી રાસ લઇ રહયા છે તેમજ જોવા મલાઈ રહ્યું છે કે એક યુવક રાસ લેતા લેતાંખુબજ થાકી ગયેલો જોવા મળી રહ્યો છે.
આગળ તમે જોઈ શકો છો કે ગુલાબી ટી શર્ટ પહેરેલ યુવક અચાનકજ બેભાન થઈને જમીન પર પડી જાય છે. જે જોઈ આજુ બાજુના લોકો તરતજ યુવક પસશે દોડી આવે છે. જે બાદ તેને તરતજ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવે છે જોકે ભગવાનને કઇંક અલગ જ મંજુર હશે સારવાર દરમિયાન યુવકનું મોત થઇ છે જે બાદ પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.