ગમે એવા પોલીસ અધીકારી સામે હોય છતા હેલ્મેટ વગર જ ફરે છે આ યુવાન ! કારણ જાણશો તો ચોંકી જશો

આ દિવસોમાં દેશભરમાં નવા મોટર વહીકલ એક્ટના કારણે લોકો પરેશાન છે.મોટર વહીકલ એક્ટના કારણે દરેક જગ્યાએ લોકો હોબાળો કરવા લાગ્યા  છે.દેશમાં નવા મોટર વાહનો એક્ટમાં ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.આ દંડની રકમના કારણે દેશના ઘણા રાજ્યમાં ભારે વિરોધ જોવા મળ્યો છે.આના દંડની રકમના કારણે ઘણા રાજ્યોની સરકારે આને ઓછી કરી આપી છે.આ બધી ખબરોની વચ્ચે ગુજરાતના છોટા ઉદયપુર માં એક ખુબ જ દિલચસ્પ મામલો સામે આવ્યો છે

.આહી ઝાકીર મેમણ નામના આ માણસ રસ્તાઓ પર હેલ્મેટ વીના ઘૂમતો જોવા મળ્યો છે.અને જયારે પોલીસવાળા તેનું ચલન કાઢવા માટે જાય ત્યારે તેઓ આ વ્યક્તિની પરેશાની સાભણીને બેહદ કન્ફયુઝ થઇ જાય છે.તમને જણાવી દઈએ કે ઝાકીર મેમન સાથે એક મોટી સમસ્યા છે આ પરેશાનીના લીધે તે હેલ્મેટ પહેરી સકતો નથી અને આજ કારણે તે રસ્તાઓ પર હેલ્મેટ વીના ફરતો જોવા મળે છે

ઝાકીર મેમન ના હેલ્મેટ ના પેરવા પાછળનું કારણ બીજું કઈ નહિ પણ એનું માથું છે .તેનું માથું એટલું મોટું છે કે તે હેલ્મેટ પહેરીજ નહિ  સકતો .આજ કારણથી પોલીસ વાળા પણ વિચારમાં પડી જાય છે કે આ વ્યક્તિનું ચલન કાપવું કે નહિ .ફરી એક વાર ઝાકીર પોલીસના હાથમાં આવી ગયા હતા પોલીસે તેને હેલ્મેટ વગર ગાડી ચલાવતા પકડ્યો હતો .

ઝાકીરની પાસે અણી ગાડીને સંબંધી તમામ કાગળ હતા ,પરંતુ તેણે હેલ્મેટ પહેર્યું ન હતું .ઝાકીરનું કહેવું છે કે તે પણ હેલ્મેટ પહેરવા માંગે છે પરંતુ હેલ્મેટ પહેરી સકતો નથી ,પોલીસે એને દંડની રકમ ભરવાનું કહ્યું પણ ઝાકીરે પોતાની સમસ્યા બતાવી તો એ લોકોની પણ સમસ્યા વધી ગઈ .

ઝાકીરે પોલીસને કહ્યું કે તે કોઈ પણ હેલ્મેટ પહેરી સકતો નથી કેમકે કોઈ પણ હેલ્મેટ તેના માથા માં પૂરી રીતે ફીટ થતું નથી . ઝાકિરના મુજબ તેની સાથે આ સમસ્યા અત્યારની નથી પણ છેલ્લા ૧૨ વર્ષો થી છે.તેના પછી પોલીસે તેણે આસપાસની ઘણી દુકાન પર લઇ જઈને જોયું

પોલીસે જોયું કે સાચે જ કોઈ પણ હેલ્મેટ નથી આવતું .તેર્ની આ સમસ્યાનું લઈને ઝાકીરનું કહેવું છે કે હું કાનુનની ઈજ્જત કરવાવાળો વય્ક્તિ છુ હું પણ ચાહું છુ કે હું હેલ્મેટ પહેરું પણ મને મારી માપનું હેલ્મેટ મળતું જ નથી જે મારા માથામાં ફીટ થાય .ઝાકીર ગુજરાતમાં ફળનો ધંધો કરે છે.

તેનો આખો પરિવાર તેના પર જ નિર્ભય છે .તેનો પરિવાર તેની આ સમસ્યાને લઈને બહુ ચિંતા અનુભવે છે.તેઓનું કહેવું છે કે એ આમ કેટલા દંડ ભરતો રહેશે .તેઓની આ અનોખી સમસ્યાના કારણે ટ્રાફિક બ્રાંચ ના સબ ઇસપેક્તર વસંત રાઠવા નું કહેવું છે કે આ એક ખુબ અજીબ પરેસાની છે .ઝાકીરની પરેશાની સમજીને અમે તેનું ચલન નથી કાઠતાં તે કાનુનની ઈજ્જત કરવાવાળો વ્યક્તિ છે.તેની પાસે તમામ ડોક્યુમેનટ છે.પરંતુ હેલ્મેટ ની સમસ્યા બહુ અજીબ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *