મર્યા પછી પાંચ કલાક બાદ જીવતો થયો આ યુવક ! ત્યાર પછી એવી હકીકત જણાવી કે સૌના હોશ ઉડી ગયા..
હમણાં દુનિયામાં એવા ઘણા આપણને હેરાન કરનારા કિસ્સા જોવા મળતા હોય છે જેનો આપણે વિચાર પણ કરી સકતા ના હોઈએ જેના વિષે જાણીને પણ લોકો એના પર વિશ્વાસ કરી સકતા નથી અને જયારે લોકો આવી ઘટના પોતાની આંખોથી જુવે છે ત્યારે તેઓ નકારી સકતા નથી .
આજે આ દિવસોમાં એક આવો જ અજીબ ઘટનાને લાગતી એક ખબર સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઇ રહી છે.વાયરલ થયેલી આ ઘટના ના મુજબ એવો દાવો કરવામાં આવ્યો છે કે મૃત્યુના પછી એક વ્યક્તિ ફરી જીવિત થઈને લોકોની વચ્ચે આવી ગયો.આવી ઘટનાને આપણે માત્ર ફિલ્મોમાં જોઈ હશે ,પરંતુ આજે આપડે આવી જ ઘટના વિષે બતાવવા જઈ રહ્યા છીએ.
ખબરોના અનુસાર આ ઘટના અલીગઢ ના અતરોલી ના નજીક આવનાર કિરથલ ગામનો બતાવવામાં આવ્યો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,આ ગામમાં રહેવાવાળો રામકિશોર ને કોઈ પ્રકારની એક ગંભીર બીમારી હતી જેના કારણે તેનું નિધન થોડા દિવસો પહેલા જ થયું હતું. તેનું મૃત્યુ થાય પછી તેના પરિવારવાળા ઘણા ગભરાઈ જવા પામ્યા હતા .તેના પરિવારના દરેક લોકો તેમના મૃત્યુ થી શોકમાં સારી ગયા હતા
.ઘરના ચારો તરફ ફક્ત રડવાનો જ અવાજ સંભળાઈ રહ્યો હતો.મૃત્યુના સમાચાર મળ્યા બાદ તેમના પરિવાર અને રીસ્તેદારો ના સભ્યો તેમના અંતિમ સંસ્કારમાં હાજર થવ તેમના ઘરે આવ્યા હતા .બધા સંબંધી ઓ જયારે ઘરી આવી તેમના અંતિમસંસ્કારની તૈયારી કરવા લાગ્યા ત્યારે જ કૈક એવું જોયું જેના જોવાથી તમામ લોકો ત્યાંથી ભાગી જવા લાગ્યા .
પરિવાર વાળાના જણાવ્યા અનુસાર ,જયારે પરિવારના તમામ લોકો તેમના અંતિમ સંસ્કારની પહેલા તેમના શવ ને નવડાવવામાં આવ્યા પછી અર્થી પર રાખવામાં આવ્યું તો તે જ સમયે તેમના શરીર માં અચાનક હલનચલન થવા લાગી.આ અચાનક થયેલી હલનચલન ના કારણે તમામ લોકો હેરાન થઇ ગયા .
કોઈને પણ ત્યારે કઈ સમજમાં ના આવ્યું .કે આ સુ થઇ રહ્યું છે.તેમના અચાનક જ જીવતા થવાથી અને ત્યાર પછી ઉભા થઈને લોકોની તરફ બેઠી જવાથી ત્યાં હાજર તમામ વ્યક્તિ ભયભીત થઇ ગયા .ઉભા થવાની સાથે જ તેઓ બોલ્યા કે કદાચ યમદૂત થી ભૂલ થઇ હતી જેથી તેમણે કોઈક બીજાના પ્રાણના બદલે મારા પ્રાણ લેવા આવી પહોચ્યા હતા.
મૃત્યુના પછી એકવાર ફરી જીવતા થઈને ધરતી પર પાછા આવવા વાળા રામકિશોરે લોકો ને જણાવ્યું કે તેમણે છેલ્લા ૫ કલાકમાં બનેલી ઘટનાઓ વિષે તો બહુ યાદ નથી પણ મને જ્યાં લઇ જવામાં આવ્યો હતો ત્યાં એક બેઠક ચાલી રહી હતી.ત્યાં એક બેઠકમાં મહાત્મા ઉપસ્થિત હતા જે ત્યાના તમામ લોકોને સાથે લાઈનમાં વાતચીત કરી રહ્યા હતા .
જયારે રામ કિશોર નો સમય આવ્યો ત્યારે મહાત્માએ કહ્યું કે, આને અત્યારે જ કેમ લઇ આવ્યા ?આને તો જીવન જીવવાનો સમય હજુ બાકી છે.આની સાથે જ એ મહાત્માએ મને ઘણા સવાલ પણ કર્યા .અને ત્યાર પછી મને ધક્કો માર્યો અને જયારે મેં આંખ ખોલી તો મેં મારા પરિવારના સદસ્યોને મારી આસપાસ બેઠીને મારા મોતને લઈને વિલાપ કરતા જોવા મળ્યા .