નાના એવા આ ટેણીયાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી માટે ગાયું આવું ગીત! ગીત સાંભળી તમે પણ…. જુઓ વિડીયો

જેમ તમે બધા જાણોજ છો કે હાલ રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. તમે મોબાઈલ પર ટીવી પર ઘણી જગ્યાએ મતદાનને લગતા ઘણા સંદેશ વાંચતાજ હશો. તેમજ ઘણા વિડિઓ પણ જોતા હશો જેમાં અલગ અલગ પાર્ટીના નેતાઓ મતદાન કરવા અંગે લોકોને કહેતા હોઈ છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તો પોતે ગુજરાતી એટલે ગુજરાતના દરેક લોકો માં મોદી વસે છે તેમજ તેમને લોકો ખુબજ માં સંમાન આપતા હોઈ છે. તેમજ તેવિજ રીતે હાલ એક ક્યૂટ બાળકોએ મોદીજીનું ખુબજ સરસ ગીત ગાયું છે જે સાંભળી તમે પણ તે બાળકના ખુબજ વખાણ કરશો.

વાત કરીએ તો આ દુનિયામાં નાના-મોટા, મહિલાઓ વડીલો તમામ વર્ગના લોકોને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા જોયા હતા. “મારા મોદીદાદા વહાલા છે, દુનિયાભરના પ્યારા છે”, નાના ટાબરિયાઓ દ્વારા ગવાયેલું ગીત તમારૂ મન મોહી લેશે.આમ હાલમાંજ હાલમાં “મારા મોદીદાદા વહાલા છે, દુનિયાભરના પ્યારા છે”, નાના ટાબરિયાઓ દ્વારા ગવાયેલું ગીત તમારૂ મન મોહી લેશે. પોતાની કાલીવાલી ભાષામાં વડાપ્રધાન મોદીના વિકાસને લગતા કામ અને મોદી પ્રેમને લઇને ભૂલકાઓએ ગીત ગાયુ છે. જે હાલ સોશ્યિલ મિડીયા પર વાયરલ થયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી અને રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડી છે. જેમાં નાના બાળકોથી લઇને તમામ વર્ગના લોકો હોય છે. અનેક લોકો વડાપ્રધાન મોદી માટે ભેટસોગાતો લઇને પણ આવે છે. આમ આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવ્યા ત્યારે 8 વર્ષની બાળાએ મોદીને લઇને એક કવિતા રજૂ કરી હતી.

વડાપ્રધાન મોદીની સામે આ કવિતા સંભળાવી હતી. જે સાંભળીને વડાપ્રધાન ખૂબ જ આનંદિત થયા હતા.આમ તેવીજ રીતે નાના ટાબરિયાઓ દ્વારા ગવાયેલું ગીત તમારૂ મન મોહી લેશે. પોતાની કાલીવાલી ભાષામાં વડાપ્રધાન મોદીના વિકાસને લગતા કામ અને મોદી પ્રેમને લઇને ભૂલકાઓએ ગીત ગાયુ છે. જે હાલ સોશ્યિલ મિડીયા પર વાયરલ થયુ છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *