એક સાથે ત્રણ સગી બહેનો એ કર્યા લગ્ન યુવકના તો નસીબજ ચમકી ઉઠ્યા…જાણો ત્રણેય સાથે પ્રેમ કેવી રીતે થયો…

કહેવામાં આવે છે કે લગ્ન તો ૨ વ્યક્તિ ની વચ્ચે નું પવિત્ર બંધન છે. શું તમે ક્યારેય 4 મનુષ્યો વચ્ચેના લગ્નના પવિત્ર બંધન વિશે સાંભળ્યું છે? સામાન્ય રીતે લોકો એક જ પત્નીથી નારાજ થઈ જાય છે. પરંતુ કેટલાક લોકો એક કરતા વધુ લગ્ન કરીને વધુ પત્નીઓ ધરાવે છે. આવા કિસ્સાઓમાં તેમના લગ્ન પણ થોડા વર્ષોના અંતરાલમાં થાય છે. આવા કિસ્સા ઓ ભાગ્યેજ જોવા મળતા હોઈ છે.

આજે તમને એવા યુવક ને દેખાડવા જય રહ્યા છે જેને એક સાથે ૩ મહિલા સાથે કર્યા લગ્ન અને હેરાનજનક ની વાત તો એ છે કે આ ૩ મહિલા સગી બહેનો છે. અને આ ત્રણ મહિલાએ યુવક ને એક સાથે લગ્ન કરવા માટે જોર આપ્યું. અને લગ્ન કર્યા. તો ચાલો જાણીએ આ અજબ પ્રેમની ગજબ કહાની ને વિસ્તારમાં.

અનોખા લગ્ન ના આ મામલો આફ્રિકા દેશ ના કાંગો શહેર નો છે. અહિયાં ૩૨ વર્ષ નાં લુવીઝો નામના યુવકે નતાશા, નાટાલિય અને નાદેગા નામની ૩ સગી બહેનો સાથે લગ્ન કર્યા. અને બધાજ ને ચોકાવી દીધા હતા. કોઈ ને પણ વિશ્વાસ ના થયો કે એવું પણ થય શકે છે. લુવીઝ ની પહેલી મુલાકાત નાટાલિય સાથે સોસીયલ મીડિયા પર થય હતી. અને પછી તે તેની બંને બહેનો સાથે પણ રીલેશન માં આવી ગયો.

તેના લગ્ન ને લય લુવીઝ કહે છે કે તેની પાસે પણ કોઈ વિકલ્પ હતો નહિ અને ૩ બહેનો એ શર્ત રાખી હતી કે ૩ બહેનો સાથે એકી સાથે અને એકજ દિવસે લગ્ન કરવા પડશે. આ નિર્ણય લેવો મારા માટે ખુબજ કઠીન હતો અને ખાસ કરી ને મારા માં બાપ ને તો હજી ખબર નથી પડી કે મે આ શા માટે કર્યું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *