TMKUC ની માધવી ભાભી ( સોનાલીકા જોશી) જે સામાન્ય જીવન જીવતી સ્ત્રી તેની રીયલ લાઈફમાં કરોડોનો બીઝનેસ કરતી જોવા મળે છે તો ચાલો જાણીએ એના વિશે ….
માધવી ભાભી ને સૌ કોઈ જાણે છે પરંતુ તેનું નામ સોનાલીકા જોશી છે જે સારી અભીનેત્રી ની સાથે એક સારી બીઝનેસ વુમન પણ છે જે કરોડોનો વ્યાપાર કરે છે એક સામાન્ય જીવન જીવનારી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ની માધવી ભાભી રીયલ લાઈફ માં ખુબ જ સ્ટાઈલીસ્ટ છે.
સોનાલીકા જોશી TV પર લાંબા સમયથી ચાલતા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં “માં આત્મારામ તુકારામ ભીડેના ધર્મપત્ની માધવી ભીડે નો રોલ કરતી જોવા મળે છે .શોમાં એક સિમ્પલ અને મિડલ ક્લાસ સ્ત્રી નો રોલ કરનારી સોનાલીકા રીયલ લાઈફમાં ખુબ જ સ્ટાઈલીસ્ટ છે .અભિનેત્રીના જન્મદિવસ પર તેણી તેના વાસ્તવિક જીવનની વાર્તા કહે છે.
સોનાલિકા જોશી (Sonalika Joshi) એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે અને તે માધવી ભાભી તરીકે ઓળખાય છે. 5 જૂન 1976ના રોજ જન્મેલી સોનાલિકા રિયલ લાઈફમાં ટીવી પર જે દેખાય છે તેનાથી બિલકુલ વિપરીત છે. સોનાલિકા માત્ર સ્ટાઇલિશ નથી પણ કરોડોની સંપત્તિની માલિક પણ છે
સોની TV પર લાંબા સમયથી ચાલી રહેલો કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ”માં માધવી ભાભી નું પાત્ર ભજવતી જોવા મળે છે .શોમાં માધવી ભાભી આચાર પાપડ નો ધંધો કરતી જોવા મળે છે.જે સામાન્ય સ્ત્રી ના અવતારમાં જોવા મળે છે .
સોનાલીકા જોશી (માધવી ભાભી )શોમાં જ નહિ પરંતુ રીયલ લાઈફ માં પણ બીઝનેસ કરતી જોવા મળે છે .ફર્ક માત્ર એટલો જ છે કે તે રીયલમાં આચાર પાપડનો બીઝનેસ નહિ કરતા કરોડો નો બીઝનેસ કરે છે .તે એક સારી અભિનેત્રીની સાથે એક સારી બીઝનેસ વુમન પણ છે.
સોનાલીકા જોશી ઉફે માધવી ભાભીના બીઝનેસ નું ટનઓવાર કરોડો રૂપિયામાં છે.સાથે સાથે તે ખુબ સ્ટાઈલીસ્ટ પણ છે. તે ઘણા વર્ષો થી ડીઝાઈનીગ નું કામ કરે છે અને આ બીઝનેસ થી કરોડો રૂપિયા કમાય છે.જેમાં એ માધવી ભાભી જેવું સાદું જીવન નહિ પરંતુ લક્ઝરી જીવન જીવે છે .
સોનાલીકા જોશી પાસે MG HECTOR,TOYOTA ETIOS,SWANKY MARUTI જેવી લક્ઝરી વાહનો છે.સોનાલીકા જોશી તેના પતિ સમીર જોશી અને પુત્રી આર્યા જોશી સાથે સુખી જીવન જીવી રહી છે .