હોમવર્કથી બચવા માટે બાળકે એવી યુક્તિ લગાવી કે શિક્ષક પણ પીગળી ગયા…જુઓ આ વિડીયો

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેમજ ઘણી વખત નાના બાળકોના ક્યૂટ અને મજેદાર વિડિઓ તમે પણ આ છોકરાની માસુમિયત પર દિલ હારી બેઠશો.

આ વડીઓમા તમે જોઈ શકો છો કે એક સ્કૂલ યુનિફોર્મમાં ક્યૂટ છોકરો તેની ટીચર ની સામે ઉભો છે અને વાત પણ કરતો હોઈ છે આ દરમિયાન તે શિક્ષક સાથે એવી વાતો કરી રહ્યો છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. હવે આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાત કરીએ તો વડીઓમાં આગળ જોવા મળે છે કે બાળક હસીને શિક્ષકને કહે છે, તમે સાડી પહેરીને આવ્યા ત્યારે તમે ખૂબ જ સારા લાગતા હતા.

આમ જે બાદ શિક્ષક તેને પૂછે છે કે તે કેમ સારી દેખાતી હતી? તો બાળક પહેલા વિચારે છે અને પછી કહે છે, કારણ કે તમને તે સાડી ખૂબ જ ગમી હતી. ત્યારે ટીચરે કહ્યું – અને રીતુ મેડમ સાડીમાં સારી લાગતી હતી… તો બાળક કહે – હા અને તમે મારા ફેવરિટ મેડમ છો. આગળ શિક્ષક કહે છે – હું તમારી પ્રિય મેડમ છું. તો બાળક કહે – હા. આમ શિક્ષક સાથે બાળકની આ વાતચીત લોકોને પસંદ આવી રહી છે. આ બાળકે લોકોના દિલ જીતી લીધા છે. આ વીડિયો @Sunilpanwar2507 નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે.

આમ આ વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે, ‘હોમવર્ક ટાળવાના ઉપાયો.’ આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- નાના બાળકો ખૂબ જ સુંદર હોય છે. બીજાએ લખ્યું – નિર્દોષતા અને તોફાન થી ભરેલા છે. હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વડીઓને ખુબજ પસંદ કરી રહયા છે. આ વડીઓ જોઈ તમારું પણ દિલ જરૂર ખુશ થઇ જશે અને તમારો દિવસ બની જશે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *