ગુજરાત મા સોમવારથી ભારે વરસાદ વરસાદ ની આગાહી! જાણો ક્યા ક્યા ક્ષેત્રો મા પડી શકે છે વરસાદ..

ગુજરાતમાં ધીમે ધીમે વરસાદ માહોલ જામી રહ્યો છે જ્યારે ગુજરાતમાં અને જિલ્લાઓમાં વરસાદી ઝાપટાઓ પડી ચૂક્યા છે અત્યારે હાલ જ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ૨૧ અને ૨૨ ના રોજ ભારે વરસાદ થઇ શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત ૨૨ જૂને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની તો અમરેલી ગીર સોમનાથ આગામી પાંચ દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઇ છે જો એક નજર વરસાદી આંકડા પર નાખવામાં આવે તો શનિવારે સવારના 6:00 થી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 48 તાલુકામાં વરસાદ માહોલ જોવા મળ્યો હતો જેમાં મુખ્યત્વે કપડવંજ ચોટીલા સુરત શહેર ધોળકા બોટાદમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.