ટીવી શૉ નો ફેમ મુનવ્વર તેની ગર્લફ્રેન્ડના જન્મદિવસ ની તસવીરો કરી શેર….

લોક ઉપ શૉ જેવા મોટા મંચ પર વિનર બન્યા બાદ મુનવ્વર ફારુકી હાલ માજ તેના લવ લાઈફ ને લય સોસીયલ મીડિયા પર ખુબ ચર્ચા માં છે. તે પોતાનો મોટાભાગનો સમય ગર્લફ્રેન્ડ નાઝિલા સાથે સ્પેન્ડ કરી રહ્યો છે. હમણાજ થોડા સમય પહેલાં મૂંનવ્વર ફારુકી એ તેમની ગર્લફ્રેન્ડ સાથે જન્મદિવસ ઉજવણી કરતા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જોવા મળ્યા છે.

મુનવ્વર એ નાઝીલા એ પોસ્ટ કરેલ ઇન્સ્ટાગ્રામ કયારેક તેનો હાથ પકડી રહ્યો છે તો બીજા ફોટા માં તેને બાહોમાં લય જોવા મળ્યો છે. તો વળી હાથ માઁ ફૂલો થી ભરેલા બુકે લય જીવા મળે છે. બની ખુબજ ખુશ દેખાય છે અને તેમના ચહેરો જોતાજ તેમની ખુશી જોવા મળે છે. તેવીજ રીતે બીજો ફોટો પણ વાયરલ થયો તેમાં મુનવ્વર ફારુકીએ નાઝિલાને હગ કર્યું છે અને તે મિરરની સામે ઊભી રહીને ફોટો ક્લિક કરી રહી છે.

આ દરમિયાન બંનેએ પિંક કલરની ટીશર્ટમાં ટ્વીનિંગ કર્યું છે. આ ફોટોઝને પોસ્ટ કરતા નાઝિલાએ કેપ્શનમાં લખ્યું, એક સાથે બે સેલિબ્રેશન. નાઝીલા જન્મદિવસે બંને એ એકજ કલર નું ટી શર્ટ પહેર્યું છે. અને બની તેમાં બોવજ સુંદર લાગી રહયા છે.. જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામ પર નાઝિલાના 2 લાખ 89 હજાર ફોલોઅર્સ છે, જે તેના ફોટોઝ અને વીડિયોઝને ખૂબ જ પસંદ કરે છે અને ફોટો તથા વીડિયોને લાઈક પણ કરે છે. આમ તેની ફેન ફોલોવિંગ જોવા મળે છે.

7 મેના રોજ લોક અપ શોના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં તે તેના સામેના બધાજ ઉમેદવાર ને હરાવી વિજેતા બન્યો અને તેને 20 લાખ રૂપિયા તેમજ એક લક્ઝરી કાર આપવામાં એવી અને સાથે ઇટલી ની ટ્રીપ પણ તેમને મળી હતી. આમ મુનવ્વર તેના જીવન માં ખુબજ ખુશ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.