બે દારૂડીયા રસ્તા પર કરવા લાગ્યા પરેડ અને બોલ્યા ‘વંદે માતરમ’! રસ્તા વચ્ચે કરેલ આવા કૃત્યને જોઇને તમે…જુઓ વિડીયો
સોશિયલ મીડિયા વિશે વાત કરવામાં આવે તો રોજબરોજના અનેક એવા ફની વિડીયો વાયરલ થતા હોય છે જે લોકોને પણ ખુબ જ પસંદ આવતા હોય છે. અમુક વખત ભાવુક કરી દેતા તો અમુક વખત ચોકાવી દેતા વિડીયો પણ વાયરલ થતા હોય છે. એવામાં હાલ આવો જ એક ફની વિડીયો સામે આવ્યો છે જેને જોયા પછી સૌ કોઈ હસી પડ્યું હતું.
આમ તો સોશિયલ મીડિયા પર ફની વિડીયોની ભરમાર હોય છે જેમાંથી અમુક વિડીયો લોકોને પસંદ આવતા હોય છે તો અમુક વિડીયો એમનામ જ પડ્યા રેહતા હોય છે. આજના આ લેખના આ વિડીયોમાં આવો જ એક વિડીયો અમે લઈને આવ્યા છીએ જેને જોયા પછી તમને ઘડીક હસવું આવી જશે. આમ તો દારૂડિયા લોકોનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જ જઈ રહ્યો છે. એવામાં આવો જ ફની વિડીયો સામે આવ્યો છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર બે નેશેડી લોકો ટ્રાફિકનો કોઈ ખ્યાલ રાખ્યા વિના રસ્તા પર પરેડ કરવા લાગે છે, વિડીયોમાં જોઈ શકાય છે કે આ બે માંથી એક નશેડીચાલતા ‘વંદે માતરમ’ અને ‘ભારત માતાકી જય’ પણ બોલાવી હતી.
View this post on Instagram
આ વિડીયો જોયા પછી લોકોને ખુબ હસવું આવ્યું હતું જ્યારે અમુક લોકો રોષે ભરાયા હતા અને આ બં વ્યક્તિ લેફ્ટ રાઈટ બોલે છે અને તેને અનુસાર પરેડ કરવા લાગે છે. એટલું જ નહી બંને ચાલતા ને વ્યક્તિઓ દેશના સન્માનનું અપમાન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ વિડીયોને લાખો લોકોએ જોઈ લીધો છે અને લગભગ આ વિડીયો પર 4 લાખ જેટલી લાઈક આવી ચુકેલી છે. આ વિડીયો જોયા પછી યુઝરોએ અલગ અલગ પ્રતિક્રિયા આપી હતી જેમાં એક યુવકે જણાવ્યું હતું કે ‘વાહ બેટે મોજ કરદી’ જયારે બીજા અનેક યુવકોએ ખુબ ફની પ્રતિક્રિયા આપી હતી.