સ્ટેજ પર બે છોકરીઓ એ એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે જોનાર દરેક લોકો બોલી ઉઠ્યા વાહ ! શું અદભૂત ટેલેન્ટ ધરાવે છે…જુવો વીડિયો

સોશિયલ મીડિયા ની દુનિયામાં અનેક વીડિયો જોવા મળતા હોય છે .હાલમાં ઇન્ટરનેટ ની દુનિયામાં રોજ ઢગલાબંધ વીડિયો લોકો પોતાના જુદા જુદા પ્લેટફોર્મ પર વાયરલ કરતા હોય છે.જેનાથી લોકોનું મનોરંજન થઈ હતું હોય છે.તો ઘણા વીડિયો એવા પણ હોય છે જે જીવનની સાચી બાજુ બતાવી દેતી હોય છે.ઘણા એવા પણ વીડિયો આવે જે જોઈને હસી પડતા હોઈએ છીએ.તો ઘણા દિલને રડાવી દે તેવા હોય છે. મીડિયા પર અનેક વીડિયો પ્રેરણા પૂરી પાડતા પણ વાયરલ કરવામાં આવતા હોય છે.લગ્નની સિઝનમાં લગ્નના વીડિયો જોવા મળતા હોય છે.જે વીડિયો જોવા વારંવાર ગમતા હોય છે.એમાં પણ લગ્નના વીડિયો તો દુલ્હન દુલ્હન ના ડાન્સ વીડિયો હોય કે તેમની ધમાકેદાર એન્ટ્રી ના વીડિયો હોય કે પછી વરરાજાના મિત્રોના હસી મજાક ના વીડિયો હોય.

અને સાથે જ લગ્નમાં મહેમાનો દ્વારા કરવામાં આવતા ડાન્સના વીડિયો જોવાની કઈક મજા જ અલગ હોય છે.જોવામાં આવે તો ભારતીય લગ્નોમાં ડાન્સ અને ઠુમકા વિનાના લગ્ન જ અધૂરા લાગતા હોય છે.જો લગ્નમાં ડાન્સ કે મસ્તી મજાક ના હોય તો લગ્નમાં મજા આવે. સિશિયલ મીડિયા પર આવા ડાન્સને લાગતા અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં હાલમાં એક ડાન્સ વીડિયો બહુ જ મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે જેને લોકો જોવાનો ખુબ આનંદ ઉઠાવી રહ્યા છે.આ વીડિયોમાં ૨ છોકરીઓ જોવા મળે છે.વીડિયો કોઈ લગ્ન પ્રસંગમાં હોય એવું જણાઈ રહ્યું છે.જેમાં આ ૨ છોકરીઓ પોતાના ડાન્સથી ત્યાં હાજર દરેક લોકોના હોશ ઉડાડી દેતી નજર આવે છે.

આ છોકરીઓના ડાન્સથી મહેમાનો તો રાજી થયા જ પરંતુ તેની મમ્મી પણ સ્ટેજ પર આવી નોટ ઉડાડવા લાગી હતી.આ વીડિયો સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્લેટફો્મ પર વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં તમે દરેક લોકો જોઈ સકો છો કે બે છોકરીઓ લગ્નના સ્ટેજ પર જોવા મળે છે.આ બંને છોકરીઓ લગ્નના ફંકસન માં સલમાન ખાન અને ગોવિંદા ના ગીત “દુપટ્ટા તેરા નો રંગ દા ” પર ડાન્સ કરતી જોવા મળે છે.તેઓ એવો ગજબનો ડાન્સ કરે છે કે તેના ડાન્સના સ્ટેપ ની સાથે તેના ચહેરા પર ના હાવભાવ મેચ થાય છે જે આ ડાન્સમાં જાન રેડી રહ્યા છે.આ બે છોકરીઓનો ડાન્સ જોઈ ત્યાં હજાર દરેક લોકો તેમના વખાણ કરતા થાકતાં નથી.

ત્યાં જ જોવા મળે છે કે આટલો સુંદર ડાન્સ કરતી જોઈ દીકરીઓની માતા સ્ટેજ પર પૈસા ઉડાડવા પહોંચી ગઈ હતી.આ વીડિયો જોઈ દરેક લોકો કહે છે કે તેઓએ બહુ જ જબરો ડાન્સ કર્યો છે.જે રીતે આ બે દીકરીઓ એ ડાન્સથી રોનક જમાવી દીધી હતી તેનાથી દરેક મહેમાનો તેમને જોતા જ રહી ગયા હતા.બંને ના ડાન્સ સ્ટેપ ગીતની સાથે મેચ થતાં જોવા મળ્યા હતા.આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by mumbai dancers (@mumbaidancers)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.