વડોદરા: ગાંધીના ગુજરાતમા દારૂની રેલમછેલ! કુલ આટલા લાખો રૂપિયાનો મુદ્દામાલ હાથે લાગ્યો ! કંઇક આ રીતે દારૂની….
હાલ છેલ્લા ઘણા સમયથી દારૂની હેરા ફેરીના કિસ્સાઓ દિવસે ને દિવસે ખુબજ વધી રહ્યા છે. જોકે ગુજરાતમાં દારુ બંધી હોવાને લીધે ગુજરાત પોલીસ અવાર નવાર આવા દારૂની હેરા ફેરી કરતા શખ્સોને પકડી પાડતા હોઈ છે. જેમાં લાખો અને કરોડોનો દારુ પકડવામાં આવતો હોઈ છે તેવામાં હાલ ચુંટણીનો માહોલ પણ ચાલી રહ્યો છે જેથી મતદારોને રીઝવવા દારૂની રેલમછેલ થાય તે પહેલા જ હાલ લાખોનો એક દારુ નો ટ્રક ઝપડી પાડવામાં આવ્યો છે. આવો તમની આ દારૂની હેરા ફેરીનો કિસ્સો જણાવીએ.
આ હેરા ફેરીના કિસ્સામાં રાજસ્થાનથી આવતી દારૂની આખી ટ્રક વડોદરા હાલોલ ટોલનાકા રોડ પરથી પકડવામાં આવી છે જેમાં કુલ વિદેશી દારૂની ૯૮૫ નંગ પેટી ઝડપાઈ છે. જેની કુલ કિંમત રૂપિયા ૬૯,૨૬૦૦ છે આમ આ દારુ ની ટ્રક ચલાવનાર બે ઈસમોની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. આમ એલસીબી ટીમે રાજસ્થાનથી ગુજરાતમા વિદેશી દારૂ ચૂંટણી સમયે ઠાલવવાના આ હેરા ફેરીના ગેરકાયદેસર કામને અટકાવીને એક મોટી સફળતા મેળવી છે.
આમ આવી દારૂની હેરા ફેરી જો અટકાવવામાં નો આવી તો દિવસે ને દિવસે દારુનું ખુબજ વેચાણ થશે અને તેનો નશો કરનાર લોકો માં પણ વધારો જોવા મળશે. અને ઘ્નાઈ વખત તો ભેળ સેળ વાળા દેશી દારુના લીધે ઘણા લોકોનો જીવ પણ જતો હોઈ છે તેમજ વાત કરીએ તો હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામ,અ દારૂની હેરા ફેરી તો થ્વાનીજ તી નાક્કીજ હોઈ છે તેના લીધે ગુજરાતની બહાદુર lcb ટીમ હંમેશા એક્ટીવ રહેતી હોઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.