જયારે એક શિકારી આ સાંપ પાસે ગયો, પછી જે સાંપે કર્યું એ જોઈને તમેં ચોંકી જશો.જુઓ સમગ્ર વિડીયો…

અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે માત્ર માનવીઓ જ નખરા કે એક્ટિંગ કરી શકે પરંતુ હાલમાં સોશીયલ મીડિયા થયેલ વાયરલ વિડીયો જોઈને તમેં સૌ પ્રથમ ડરી જશો,પછી ચોંકી જશો અને પછી તમને રમૂજ અનુભવાશે કેમ કે કોઈ સાપને મસ્તી કરતા જોવો એ લ્હાવો ખૂબ જ ભાગ્યે જ જોવા મળે..કેમ કે સાપ જેવો ખતરનાક જીવ પાસે જો કોઈ માનવી જાય તો એ તરત મોતને ભેટી જાય છે પરંતુ અહી ઘટના કઇંક વિચિત્ર જોવા મળે છે.ચાલો જોઈએ એ વિડીયો અને સમગ્ર ઘટના…

અહીં તમે વીડિયોમાં જોઈ શકો છો એક સાંપ રસ્તા પરથી ખૂબ જ આરામથી પસાર થઇ રહ્યો છે.ત્યારે અચાનક તેની મહેસૂસ કરવાની ઇન્દ્રિયો જાગે છે અને તેને કંઇક ખતરો અનુભવાય છે કે મારી આસપાસ કોઈ શિકારી આવી રહ્યો છે ત્યારે એ સમયગાળામાં દરમિયાન તે તરત જ પલટી મારી ઊંધો થઈ મરવાની એક્ટિંગ કરતો જણાય જેની અભિનય કલા જોઈને કોઈને પણ તાળી પાડવાનું મન થઈ જાય.ત્યારપછી તે વ્યક્તિ તેને શાંતિથી હથેળી પર ઉપાડે છે,પણ તે સાંપ સરકીને ફરીથી ઊંધો થઈ જાય છે. એ વ્યક્તિ જ્યારે પણ તેને અડે કે ફેરવે છે, ત્યારે સાંપ તેની જીભ બહાર કાઢી મરવાનો અભિનય કરતો જણાય છે અને અંતમાં એ સાવ ગૂંચળું વળી જાય છે.

આ વાયરલ થયેલા વીડિયોને Instagram પર earthpix નામના એકાઉન્ટ પરથી લોકો સમક્ષ શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અપલોડ થયાના માત્ર બે દિવસમાં ખૂબ પસંદ કરવામાં આવ્યો છે.એક વાત તમને જણાવી દઈએ કે આ વિડીયોને 6 લાખ કરતા પણ વધુ લોકોએ જોયો છે ,2 લાખ કરતા વધુ લોકોએ તેને પસંદ કર્યો છે અને 2000થી વધુ લોકોએ પોતાનો પ્રતિભાવ પણ આપ્યા છે,ઉપરાંત પોસ્ટ સાથે કેપશનમાં એવું જણાવવામાં આવ્યું છે કે હોગનોઝ સ્નેક નામનો આ સાંપ તેની શાનદાર એક્ટિંગ સ્કિલ માટે પ્રખ્યાત છે. તે એક ઝેરી સાપ છે, પરંતુ તેનું ઝેર મનુષ્યને અસર કરતું નથી. પરંતુ ડંખ પર ચોક્કસપણે તેને ગરમી અનુભવાય છે.જોકે આ વીડિયોમાં લોકો પ્રતિભાવ અંગે તેઓ સાપની એક્ટિંગ સ્કિલના વખાણ કરી રહ્યા જોવા મળે છે. .જોકે આ અંગે તમારો શુ પ્રતિભાવ છે એ અમને જરૂર જણાવશો..

 

 

View this post on Instagram

 

A post shared by 🌎 EarthPix 🌎 (@earthpix)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *