જો જો ડરતા નહી:- આટલા મોટા અજગરને રસ્તો આપવા સૌ કોઈ ઉભા રહી ગયા…વિડીયો જોઇને તમે ચૌકી જશો…

આજે આ સોશિયલ અને વાયરલ વર્લ્ડમાં અઆપ્નને ઘણી ખરી નીતનવી બાબતો જાણવા મળે છે કે એવામાં જો એ બાબત પ્રાણીઓ કે જીવજંતુઓની હોય તો આપણને એ બાબતમાં વધુ રસ પડે છે પરંતુ આપણે જીવજંતુ સૃષ્ટિની વાત કરીએ તો સાપનું મોઢે ચડતા જ આપણને એક ભયની લાગણી પ્રસરી જાય છે પછી સાપ ઝેરી હોય કે બિનઝેરી એની ફેણ કે એની કાયા જોઇને સુન કોઈના હાજા ગગડી જાય છે એવામાં જો આપણી સામેથી કોઈ સાપ પસાર થાય તો પરસેવા નીકળી જાય  એવામાં આજે સોશિયલ મીડિયામાં એક  વાયરલ થતા વિડીયોમાં એક વિશાળકાય અજગર રસ્તા પરથી પસાર થતો જોવા મળ્યો છે ..તો ચાલો જોઈએ આ સાપનાં વિડીયોને…જો જો ડરતા નહી…

નીચેના વિડીયોમાં તમે નિહાળી શકો છુઓ કે એક જંગલ વચ્ચેથી પસાર થતાં માર્ગ પર વાહનોની અવરજવર તો થતી જોવા મળે જ છે એવા સમયમાં જાણે રસ્તા પરથી કોઈ રાજા પસાર થયો હોય એમ વિશાળકાય અજગર પસાર થાય છે એક માહિતી અનુસાર આ અજગરની લંબાઈ અંદાજે 10 થી 12 ફૂટ જેટલી માનવામાં આવે છે ત્યારે આટલા લાંબા અજગરને જવા માટે જાણે પસાર થતા તમામ લોકો અને ગાડીઓ એને સલામ કરી એને રસ્તો આપી રહ્યા હોય એ રીતે ઉભા રહી ગયા છે જેથી આ અજગર પોતાનો માર્ગ આરામથી પાર કરી શકે છે આ દ્રશ્યને કેટલાક લોકો યાદગીરી માટે વિડીયોમાં ઉતારી રહ્યા છે…

 

View this post on Instagram

 

A post shared by Kingdom of snakes 🐍 (@snake_unity)

આ અદભૂત વિડીયોને સોશિયલ મીડિયામાં ઘણાં બધા લોકોએ પસંદ કર્યો છે અને લાખો લોકોએ આ વિડીયોને પરોક્ષરૂપે નિહાળ્યો છે.આ વિડીયો snake_unity નામના Instagram એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો,અને સૌ કોઈએ પોતાના ઈમોજી દ્વારા પ્રતિભાવ આપ્યા હતા..

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *