વિરાટ કોહલીએ મેક્સવેલની લગ્નની પાર્ટીમા જોરદાર ડાન્સ કર્યો! જુઓ લગ્નની ખાસ તસ્વીરો અને વિડીઓ..

આજે દેશમાં  ઘણા સમયથી ક્રિકેટનો માહોલ જોવા મળતો હોવાથી સોશિયલ મીડિયામાં ક્રિકેટરોના કેટલાક વિડીયો તથા ફોટોઝ વાયરલ થતા જોવા મળે છે..ક્રિકેટરના કિંગ તરીકે ઓળખાતા વિરાટ કોહલીનો હાલમાં એક વિડીયો વાયરલ થતો જોવા મળ્યો છે જેમાં તે ખૂબ જાણીતા ઓસ્ટ્રેલીયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલ અને વીની રમણની લગ્ન પાર્ટીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ડાન્સ કરતા જોવા મળે છે …ચાલો જોઈએ તે વિડીયો..

27 માર્ચ 2020 નાં રોજ પારંપરિક હિંદુ અને ઈસાઈ રીતી-રિવાજોથી ઓસ્ટ્રેલીયન ક્રિકેટર ગ્લેન મેકસવેલ એ એની મંગેતર વીની રમણ સાથે તેઓ લગ્નગ્રંથી થી જોડાયા હતા.આ કપલ એ પોતાના ક્રિશ્ચિયન લગ્નથી લઈને તમિલ લગ્ન સુધીના તમામ ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે જેથી એના ફેન્સમાં ખુશીનો એક અલગ જ માહોલ જોવા મળે છે.હકીકતમાં એક મળેલ માહિતી અનુસાર 17 એપ્રિલ 2022નાં રોજ IPL ની ટીમ RCB (Royal Challenger Bangalore)એ સ્પેશલ આ કપલ માટે  લગ્ન પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં પૂરી ટીમ પોતાની ફેમીલી સાથે ત્યાં પહોચી હતી જેમના કેટલાક ફોટાઓ એમને Instagram હેન્ડલ પર 28 એપ્રિલ 2022 નાં રોજ શેર કર્યા હતા જેમાં આઈવરી કલરના આઉટફીટમાં આ બંને કપલ ખૂબ જ મોહક લાગી રહ્યા છે

ઉપરાંત આ લગ્ન પ્રસંગ માટે અનુષ્કા શર્માએ પિંક કલરનો સૂટ પહેર્યો હતો જેમાં  એને એક ભરતકામ કરેલા હેમલાઇન દુપટ્ટા સાથે જોડી હતી. સાઈડ દુપટ્ટા અને માત્ર ખુલ્લા વાળ,ઝુમ્મર અને ગલેમ મેકઅપ વડે તેણી ખૂબ જ આકર્ષક લાગી રહી હતી અને આ સાથે વિરાટ કોહલીએ પણ બ્લેક કલરના કુર્તા સાથે સફેદ પાયજામો પહેર્યો હતો જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો .આ ઉપરાંત 28 એપ્રિલના 2022 નાંરોજ વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પણ આ લગ્નની પાર્ટી અંગે બે ફોટાઓ શેર કર્યા છે અણે સાથે સાથે બાયો બબલ (કોરોનાથી બચવા માટે જે બબલનો ઉપયોગ કરવામાં આવે તે ) માં યોજાનાર લગ્નને લઈને એને એવું ખ્ય્તું હતું કે “એક બબલમાં ઉજવાયો લગ્ન પ્રસંગ” મે બહુ ઓછા દરેક ફંક્શન અને તહેવારને બબલમાં ઉજવ્યા હશે..

જોકે આ લગ્નની પાર્ટીનો લોકો સમક્ષ એક વિડીયો આવ્યો છે જેમાં વિરાટ કોહલી ખૂબ જ મન ભરીને એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુના સોંગ ” ઓ અંતવામા” સોંગ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે જે વિડીયોની હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા ચાલી રહી છે અને લોકોને પસંદ આવી રહ્યો છે…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *