ગુજરાતીઓ માટે ચેતવણીરુપ ! વિદેશમા ફરી એક યુવતી ની ગોળી ધરબી હત્યા કરવામા આવી…કારણ માત્ર એટલુ કે
મિત્રો આ દુનિયામાં ક્યાં વ્યક્તિને મોટ ક્યારે અને કેવી રીતે આંબી જતું હોઈ છે તે કોઈનેખબર હોતી નથી ઘણી વખત કોઈ ગંભીર અકસ્માત તો વળી ઘણી વખત કોઈ હત્યામાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ થતું હોઈ છે તેવીજ રીતે હાલ એક હત્યાની હચમચાવી ફેટી ઘટના સામે આવી રહી છે જેમાં વધુ એક ભારતીય વ્યક્તિનું વિદેશમાં હત્યા થઇ છે. તમને આ હત્યાનું કારણ જાણી જરૂર આંચકો લાગશે એવો તમને આ હત્યાની ઘટના વિગતે જણાવીએ.
વાત કરીએ તો આ હત્યાની ઘટના કેનેડા માંથી સામી આવી રહી છે જ્યાં ગેસ સ્ટેશન પર કામ કરતી મૂળ ભારતીય યુવતી દ્વારા ગેસ પુરાવા આવેલા કેટલાક અજાણ્યા સખસોને સિગરેટ નહીં પીવાની અપીલ કરી હતી અને તેની આ બાબત પર એ લોકોએ યુવતી સાથે ઝઘડો કર્યો હતો આમ જે બાદ વાત વાત વધુ આગળ વધી જતા તે શખ્સોએ ગોળીબાર કરીને યુવતીની ગેસ સ્ટેશન પરજ હત્યા કરી નાખી હતી. જે બાદ તરતજ ત્યાંની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
મળતી માહિતી પ્રમાણે પોલીસના જણાવ્યા મુજબ આ યુવતી શીખ કોમની હતી અને તે મૂળ પંજાબની રહેવાસી હતી અને છેલ્લા ઘણા લાંબા સમયથી તે ગેસ સ્ટેશન પર કામ કરી રહી હતી. થોડા દિવસો પહેલા પણ મૂળ ભારતીય યુવતીની હુમલાખોરોએ હત્યા કરી નાખી હતી અને છેલ્લા ઘણા સમયથી કેનેડામાં વસી રહેલા ભારતીય વિરુદ્ધ હિંસા અને નફરતનો માહોલ જોવા મળી રહ્યો છે.
આમ જોઈએ તો ભારતીય નાગરિકો વિરુદ્ધ થઈ રહેલી હિંસા હવે ચિંતાજનક બની રહી છે. કેનેડામાં કેટલાક હુમલાખોરોએ મૂળ ભારતીય યુવતી ની ગોળીઓ ધરબીને હત્યા કરી નાખી છે. હાલ આવા કિસ્સાઓ કેનેડા માજ નહિ બલ્કે બીજા દેશોમાં રહેતા ભારતીઓ માટે ખુબજ ચિંતાનો વિષય બની ચુક્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહે.