કચ્ચાં બદામ સોંગ પર આ નાની બાળકીએ કર્યો ખુબજ જબરદસ્ત ડાન્સ! જે જોઈ તમેં પણ બની જશો તેના ફેન… જુઓ વિડિઓ

કચ્ચા બદામ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. છેલ્લા 4 મહિનાથી આ ગીત સોશિયલ મીડિયા પર છવાયેલું છે. દરેક લોકો આ ગીતના દિવાના બની ગયા છે. રીલ હોય કે સોશિયલ મીડિયા પર સ્ટોરી, લોકો આ ગીત પર ડાન્સ કરીને સોશિયલ મીડિયા પર શેર કરે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક છોકરીનો કચ્ચા બદામ ગીત પર ડાન્સ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળકી કચ્ચા બદામ ગીત પર ખૂબ જ ક્યૂટ અંદાજમાં ડાન્સ કરી રહી છે.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં નાની બાળકી દ્વારા કરવામાં આવેલ આ ક્યૂટ ડાન્સની લોકો ખૂબ જ સરાહના કરી રહ્યા છે. સાથે મોટા પ્રમાણમાં શેર પણ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને અવનીશ શરણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરવાની સાથે અવનીશે એક કેપ્શન પણ લખ્યું છે. કેપ્શનમાં તેણે લખ્યું છે ‘સૌથી સુંદર ‘કાચી બદામ’. આ વીડિયોને 138,000 થી વધુ વ્યૂઝ મળ્યા છે. સાથે જ આ વીડિયો પર ઘણા લોકોની કમેન્ટ્સ પણ જોવા મળી રહી છે.

ટ્વીટર પર 12,900 લોકોએ આ વિડીયો ને લાઈક કર્યો છે અને 1,700 થી વધુ લોકોએ આ વીડિયોને શેર કર્યો છે. પશ્ચિમ બંગાળમાં મગફળી વેચતા ભુબન બડયાકરને કચ્ચા બદામ ગીતના લીધે ખૂબ ફેમ મળી છે. ભુબન મગફળી વેચતા વેચતા કચ્ચા બદામ નું ગીત ગાતા હતા કોઈકે તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર શેર કર્યો. ત્યાર બાદ તો આ વીડિયો ખૂબ વાયરલ થયો. નાના એક્ટરો થી લઈને મોટા મોટા સેલિબ્રિટી પણ આ ગીત પર વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *