મર્સીડીઝ અને ટ્રેકટર વચ્ચેના અકસ્માત ના આ દ્રશ્યો જોઈ રહી જશો દંગ! ટ્રેકટર ના થઈ ગયા બે ભાગ અને…જુઓ વિડિઓ

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માત સામે આવી રહ્યો છે જેનો અકસ્માત પછી વિડિઓ પણ સામે આવી રહ્યો છે આમ તેના દ્રશ્યો જોઈ તમે કલપ્ના કરી શકો છો કે એ આ અકસ્માત કેટલો ભયાનક હશે.

IMG 20220928 111851

મિત્રો તમને જણાવીએ તો અકસ્માત નાના હોય કે મોટા, દરેક અકસ્માત માણસને શારીરિક, માનસિક અને આર્થિક રીતે નુકશાન પહોંચાડે છે. સોશિયલ મીડિયા પર રોજ ભયાનક અક્સ્માતના અનેક વીડિયો સામે આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ એક ભયાનક અકસ્માતનો વીડિયો ખુબજ વાયરલ થયો છે. આ વીડિયો અકસ્માત પછીનો છે, પણ તેના દ્રશ્યો જોઈ તમે કલપ્ના કરી શકો છો કે એ આ અકસ્માત કેટલો ભયાનક હશે. આમ મળતી માહિતી અનુસાર આ ઘટના આંધ્ર પ્રદેશના તિરુપતિ પાસે ચંદ્રગિરી બાઈપાસ રોડ પાસે ઘટી છે. ટ્રેકટર ખોટી દિશામાં રસ્તા પર ઘુસ્યુ, જેના કારણે ટ્રેકરર અને મર્સિડીઝ વચ્ચે ટક્કર થઈ. કાર ચાલક સુરક્ષિત છે અને ટ્રેકટર ચાલકને ઘાયલ છે.

IMG 20220928 111906

આમ તમે જાણો છો કે જયારે બે વાહનો વચ્ચે અકસ્માત થતો હોઈ છે તો બંને વાહનોને ખુબજ નુકસાન થતું હોઈ છે તેમજ કેટલીકવાર બન્ને વાહાનને કાટમાળ જ મળે છે. વાયરલ થયેલા વીડિયોમાં પણ આવુ જ કંઈક જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ખુલ્લા રસ્તા પર ટ્રેકટર અને મર્સિડીસ કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ છે. જેને કારણે કાર અને ટ્રેકટરને ભારે નુકશાન થયુ છે. તેમાં પણ ટ્રેકટરના તો 2 ભાગ થઈ ગયા છે. આ અકસ્માત સ્થળ પર ઘણા લોકો પણ દેખાય રહ્યા છે. તેઓ પણ આ ભયાનક અકસ્માતનાની કલ્પના કરીને દંગ રહી જાય છે.

IMG 20220928 111933

તમને જણાવીએ તો આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આઈઆઈએસ અધિકારી ગુરમીત સિંહ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે આ વીડિયો જોઈને સાયરસ મિસ્ત્રીના અકસ્માતની યાદ આવી ગઈ. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, વાહન સાચવીને ચલાવો, તમારો પરિવાર ઘરે તમારી રાહ જોઈ રહ્યુ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *