આ ક્યુટ બાળકનો વિડીયો જોઈ તમારો પણ દિવસ બની જશે ! એકડા બગડા લખતા બાળકે કહ્યું કે…જુઓ વિડીયો
મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર નાં માસુમ ક્યુટ બાળકોના વિડીઓ જોતાજ હોવ છો જેમાં રતે તેના ક્યુટ એક્સપ્રેશન થી તમને પણ તેના દીવાના બનાવી દેતા હોઈ છે તો પછી ઘણી વખત તેના અમુક એવા નખરા હોઈ છે જે જોઈ તમે પણ પેટ પકડીને હસવા પર મજબુર થઇ જતા હોવ છો. તેવીજ રીતે હાલ એક્ક્યુત બાળકનો વિડીઓ સામે આવી રહ્યો છે. જે જોઈ તમે પણ ખુબજ પેટ પકડીને હસવા લાગશો.
મિત્રો તમે વિડીઓમાં જ્કોઈ શકો છો બાળક માતા સાથે અભ્યાસ કરી રહ્યો છે. પરંતુ લખતી વખતે માતાના મારથી ગભરાયેલો છે. તેની આંખોમાં આંસુ છે. તેને વારંવાર એ ડર સતાવે છે કે જો તેનાથી કંઈક ભૂલ થશે તો માતા તેને મારશે. તમે જોઈ શકો છો કે બાળક ખુબ જ પ્રેમથી પૂછી રહ્યો છે કે મારશો તો નહિ ને પછી તે તેની માતાને પ્રેમથી ચૂમે છે. કદાચ આ વિચારોથી માતા પીગળી જાય. વીડિયોમાં છેલ્લે મહિલા બાળકના આંસુ લૂછે છે.
ઇંસ્ટાગ્રામ પર મીની ચંદન દ્વીવેદીના એકાઉન્ટ પરથી વીડિયો શેર કરવામાં આવ્યો છે. એક યુઝરે લખ્યું છે કે આ રીતના વીડિયો બનાવીને બાળકની માતાપિતા બાળકની મજાક બનાવડાવે છે. બીજા એક યુઝરે લખ્યું છે કે બાળકને ભણાવવાની આ કઈ રીત છે. હાલ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વિદીઓને પસંદ પણ ખુબજ કરી રહ્યા છે. તેમજ આગળ બીજા લોકોને શેર પણ કરી રહ્યા છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહ