શું તમારી આખ માંથી પણ આંસુ નીકળે છે?….અને ધ્યાન ના આપ્યું તો થય શકે છે ગંભીર બીમારી.

આપણે જાણીએ છીએ કે આપણી આંખ એ શરીર નું એક મહત્વ નું અંગ છે. જેની કાળજી ખુબજ રાખવી પડતી હોઈ છે.તેથીજ આંખ માંથી નીકળતા આંસુ એ આપડી આંખ અને સ્વાથ્ય વિશે ઘણું બધું જાણતા હોઈ છે.જે મહત્વ ની બાબત છે તેમજ મીઠા ને કારણે આપણી આંખ માં ખારાપણું જોવા મળે છે.

સામાન્ય રીતે જોયે તો આપણને જયારે કોઈ દુઃખ દર્દ કે મુશ્કેલી આવી પડી હોઈ ત્યારે આપણી આંખ માંથી આંસુ સરિ પડતા હોઈ છે.પણ જો ક્યારેક ક્યારેક કારણ વગર ના આંસુ સારી પડે તો તે એક ગંભીર બાબત છે જેની આપણે નોધ લેવી જોયે અને સમયસર દાકતરી તપાસ કરાવવી જોયે.જેથી આપણે આપણી આંખ ને લગતી ગાંભીર બીમારી થી બચ્ચી શકીએ

.

આપણી આખો માંથી ઘણી વાર આંસુ સારી પડતા હોઈ છે. અને કેટલીક વાર પાણી પણ નીકળતું હોઈ છે. જેની પાછળ કોઈ એક નહિ બલકે ઘણા કારણો હોઈ છે.આ આંસુ નિકાલવા ને epiphora or tearing કહેવામાં આવે છે.હવે તમને એવા ૫ કારણો કહીએ જેના લીધે તમને આ આંસુ નીકળે છે.

જેમકે સુખીઆંખો,ગુલાબી આંખો,એલર્જી,પલક જબકાવવાની સમસ્યા,આંખો પર ના લીસોટાવગેરે..જેમ આપણે અપણા શરિર નું ધ્યાન અને સાફ સફાઈ રાખીએ છીએ તેમજ આપણે પણ આપણી આંખો નું ધ્યાન રાખવું જોયે.જેથી કરીને આંખને લગતી બીમારી થી બચ્ચી શકાય છે.અને કારણ વગર ના આંખો  માંથી પાણી નીકળવાની સમસ્યા થી પણ બચ્ચી શકાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.