એક મહિલાએ વિશાળ અજગરને શરીરે લપેટી લીધો પછી આગળ જે થયું તે…..જુવો વીડિયો

સાપનું નામ આવતા જ આપણા તો શરીરમાં દિલની ધડકન તેજ થઈ જતો હોય છે.અને તેને જોતા જ મનુષ્યો બીકના માર્યા કાપવા લાગતા હોય છે.ઘણ સાપ એવા પણ હોય છે જે નાના હોય તો લોકો ને બીક ઓછી લાગતી હોય છે.પરંતુ ઘણા સાપ જોવામાં એવા મોટા અને ભયાનક હોય છે કે તે સામે આવી જાય ત્યાં જ લોકોના પગ નીચેથી જમીન સરકી જાય છે.પરંતુ અજગર નામ જો કોઈ ની સામે આવે તો તેના તો રામ જ રમી જાય છે.જેની કદથી લઈને લોકો પર કે તેના શિકાર પર એટેક કરવાની શક્તિ બંને મનુષ્યોની બોલતી બંધ કરી દેવાની તાકાત ધરાવે છે.

જે જોઈને દરેક મનુષ્યો હેરાન થઈ જાય છે.જો કોઈ અજગર સામે કોઈ આવી જાય તો પછી તેની જાન બચવી બહુ જ મુશ્કેલ બની જાય છે.કેમકે મોટા ભાગના લોકો તો તેના કદ ને જોઈને જ હોશ ઉડી જાય છે.તો પછી બીજી આગળ વાત જ શું કરવાની.કોઈ વ્યક્તિ સામેથી તો આવા ખતરનાક સાપની આગળ જાય જ નહીં પરંતુ અહી અજીબ કિસ્સો જોવા મળયો છે કે જેના એક મહિલા આવા અજગરની સાથે રમતી જોવા મળે છે. વિડિયો સોશિયલ મીડિયામાં બહુ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતી વિશાળકાય અજગર ને શરીરે લપેટી રહી છે.જે સમય દરમિયાન મહિલા સહેજ પણ બીક રાખતી નથી.અને તે આ મહાકાય અજગર સાથે રમતી જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઈ સકો છો કે એક મહિલા તેના ઘરની બહાર મહાકાય અજગર ની સાથે ઊભેલી જોવા મળે છે.આ અજગર રંગબેરંગી કલરનો જોવા મળે છે જે જોવામાં રંગીન લાગી રહ્યો છે.જોત જોતામાં જ આ મહિલા આ વિશાળકાય સાપ ને ઉઠાવી લે છે અને તેને પોતાના ખંભા પર રાખી દે છે.થોડા સમય પછી તે આ સાપને પોતાના શરીરમાં લપેટી લે છે.આમાં ઘણીવાર અજગર ગુસ્સામાં પણ આવી જાય છે અને તેને આગળ પાછલ જોવા લાગે છે .જે રીતે આ યુવતી અજગર સાથે રમી રહી છે તે ઉપરથી ખ્યાલ આવે છે કે જો આ અજગર ગુસ્સે થઇ જાય તો તે મહિલાના શું હાલ થશે એતો ભગવાન જ જાણે.પરંતુ હેરાન કરનારી વાત એ છે કે સાપ આ મહિલા ને કોઈ નુકશાન પહોંચાડતો નથી.આ વીડિયોને @ shokingclip નામના ટ્વીટર પર્ પોસ્ટ કરી છે.માત્ર થોડી જ સેકન્ડ ના આ વીડિયોને અત્યાર સુધીમાં અનેકો લાઈક મલી ચૂકી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *