સુરતમાં જેવું આ સગીર સાથે થયું ભગવાન કરી તેવું બીજા કોઈ સાથે નો થાય ! ઘોર નિંદ્રામાં હતો ત્યાં તો…
મિત્રો આ દુનિયાં ક્યાં વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ હત્યાના કિસ્સામાં, તો વળી કોઈ અકસ્માતમાં વ્યક્તિનું દુઃખદ મોત થતું હોઈ છે. તેવીજ રીતે હાલ મોતની એક હચમચાવી દેતી ઘટના સામે આવી રહી છે. જેમાં એક કિશોરે તેનો જીવ ગુમાવ્યો છે. પુરી ઘટના જણાઈ તમારા પણ હોશ ઉડી જશે. આવો તમને મોતની આ ધ્રુજાવી દેતી ઘટના વિગતે જણાવીએ.
જો તમને જણાવીએ તો મોતની આ ઘટના સુરત શહેરના લીંબાયત વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે જ્યાં મળતી માહિતી પ્રમાણે એક બિલ્ડિંગના ત્રીજા માળા પરથી કિશોર પટકાયો હતો. ઊંઘમાં બારી તરફ ધસી જતાં તે નીચે પડ્યો હતો. જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી. કિશોરને ઊંઘમાં ચાલવાની બીમારી હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે જ તે બિલ્ડિંગ પરથી પટકાયો હતો.
આમ કિશોરની આ બીમારીને કારણને લીધે તે ઊંઘમાં ચાલવા લાગતો હતો. આવી જ રીતે જ્યારે તે સૂઇ રહ્યો હતો ત્યારે અચાનક જ તે ઉઠીને ચાલવા લાગ્યો હતો. આવામાં તે ચાલતા ચાલતા બારી તરફ ધસી ગયો હતો અને નીચે પટકાયો હતો. જેની જાણ ઘરના લોકોને થતા ખુબજ અરેરાટી થવા પામી હતી.
તેમજ આ સાથે જણાવીએ તો આ ઘટનાને પગલે ઘટનાને પગલે ઘરના સભ્યો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ની ટીમને ફોન કર્યો હતો. કિશોરને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેરમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી હતી, પરંતુ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન કિશોરનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો