એવું તે શું થયું કે વરરાજા ને શરુ લગ્ને હોસ્પિટલ લઈ જવો પડ્યો…અને લગ્ન પણ તૂટી ગયા. જાણો પૂરી વાત

થોડાક દિવસ થી લગ્ન નો માહોલ ચાલી રહ્યો છે અને તેમાં કુવારા બેઠેલા લોકો તેમની જોડી બનાવીને લગ્ન કરવા લાગ્યા છે. તો વળી ઘણા લોકો એવા પણ છે કે જેમને હજી પણ કન્યા ની શોધ છે. ઘણા લોકો એવા પણ છે કે જેને કન્યા મળી ગય છતાં તેમની હરકતો ને લીધે તેમણે પોતેજ તેના પગ પર કુહાડી મારી દીધી. કાક એવોજ મામલો યુપી માંથી સામે આવ્યો છે.

યુપી માં મહારાજગંજ નાં એક યુવક ને તેની હરકતો ને લીધે તેને કુવારું જ રહેવું પડ્યું. તેને કન્યા પણ મળી ગય હતી. તેમની જાન પણ માંન્દુપ પહુચવાની હતી. ત્યાર પછી યુવકે તેના મિત્રો સાથે મળી ને એવું કામ કર્યું કે જે જોય દુલ્હને લગ્ન કરવાનીં સાફ નાં પાડી દીધી હતી. આવો જાણીએ આખી બાબત શું છે.

અહિયાં એક ગામ માં કન્યા નાં લગ્ન થવાના હતા. બધાજ ઘરના તૈયારી માં જોડાયેલા હતા. અને ખુબજ કાળજી પૂર્વક ધ્યાન રાખીને બધુજ કામ કરતા હતા અને કોઈ પણ વસ્તુ ની ખામી નો રહી જાય તેનું ધ્યાન રાખતા હતા. જાન થોડાક જ સમય માં પહુચવા આવી જશે તેવું વર પક્ષ વાલા એ જાણ કરી હતી.

આમ બધા આ વાત સાંભળી ફૂલ ની માળા લય જાન નું સ્વાગત કરવા માટે તૈયાર ઉભા હતા. ઘણા સમય સુધી ઘરના લોકો જાન ની રાહ જોતા હતા. અને જ્યારે જાન નો સમય મોડો પડવા લાગ્યો ત્યારે કન્યા પક્ષ વાલા લોકો ને ચિંતા થવા લાગી. આમ ત્યાર બાદ છોકરા ના પક્ષ વાલા ને ફોન કરવા માં આવ્યો અને મોડું થવાનું કારણ પૂછવામાં આવ્યું. ત્યારે સાંભળવા મળ્યું કે લગ્ન કરવા આવેલ  છોકરો દારૂ નો વ્યસની હતો અને લગ્ન માં પણ તેને તેના મિત્રો સાથે દારૂ પીધો હતો ત્યાર બાદ તેની હાલત બગડતા તેને હોસ્પિટલ લય જવો પડ્યો અને આ વાત ની જાણ મળતા કન્યા એ લગ્ન કરવાની સાફ ઇનકાર કરી દીધો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.