કાળે આ શું માંડ્યું છે? અરવલ્લીમાં એક જ પરિવારના ત્રણ ત્રણ લોકોના મૌત…જુઓ કપરી ઘટનાની તસવીરો

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો અકસ્માતની આ ધ્રુજાવી દેતી ઘટના અરવલ્લીના મોડાસા હિંમતનગર હાઇવે પરથી સામે આવી રહી છે જ્યાં એક બુલેટ અને કાર વચ્ચે અકસ્માત થતા એક જ પરિવારના કુલ 3 લોકોનું કમકમાટી ભર્યું મોત થયું છે. ત્રણ લોકોના મોત બાદ આખું પરિવાર હીબકે ચડ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ ગોઝારું અકસ્માતમાં મૃતકોમાં માસી અને ભાણિયા સાહિત ત્રણ લોકોના મોત થયા છે.

જ્યારે આ અકસ્માત સર્જાયો હતો તે બાદ હાઇવે પર ખુબજ ટ્રાફીકજામ થવા પામ્યો હતો. તેમજ અકસ્માતની જાણ પોલીસને થતા તર્જ ઘટના સ્થળે આવીને આ ટ્રાફીક જામની પરિસ્થિતિ દૂર કરવામાં આવી હતી. તેમજ વધુ માં જણાવ્યે તો આ ગોઝારો અકસ્માત સર્જેલી કાર સિલ્વર રંગની હતી. જેનો નંબર GJ 31R 2568 છે.

તેમજ તે કોઇ સારા પ્રસંગમાંથી આવી રહી હોય તેમ જણાઇ આવતુ હતુ. કારના હેન્ડલ પર ગુલાબી રંગની ચૂંદડી લગાવવામાં આવી હતી. તેમજ જ્યારે બાઇકનો નંબર GJ 31Q 8998 છે. આ બાઇક પર સવાર ચારમાંથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે એક બાળકની હાલત ગંભીર છે. હાલ ચેલા ઘણા સમયથી આવા અકસ્માતો ખુબજ વધી રહ્યાં છે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *