સુરતમાં કાળે આ શું માંડ્યું છે ? દોઢ વર્ષના બાળકને કપરો કાળ આંબી ગયો, માસુમ દાદી સાથે તડકે બેઠો હતો ત્યાં….
આ દુનિયામાં ક્યાં વ્તયક્તિને મોત કોને ક્યારે અને કેવી રીતે આંબી જતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ ધ્યાનના અભાવે તો વળી કોઈ હત્યામાં વ્યક્તિનું ક્માંમાતી ભર્યું મોત થતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મોતનો ધ્રુજાવી દેતો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં કે દોઢ વર્ષના બાળકનું એવી મોત થાય છે કે ઘટના જાણી તમારું હદય પણ કંપી ઉઠશે. આવો તમને મોતની આ ઘટના વિગતે જણાવીએ.
જો વાત કરવામાં આવે તો મોતની આ ઘટના સુરત શહેર માંથી સામે આવી રહી છે જ્યાં સરથાણા વિસ્તારમાં યોગેશ્વર સોસાયટીમાં રહેતા એક પરિવારની દોઢ વર્ષનું બાળકનું બીજા માળેથી પટકાતા કરુણ મોત થયું છે. આ ઘટનામાં દાદી સાથે તડકામાં બેસાડેલો પૌત્ર પડી જતા મોત નિપજ્યું. ઘટનામાં બાળકનું મોત થતા સમગ્ર પરિવારમાં. શોકનોં. માહોલ છવાઈ ગયો હતો.
આ ઘટના વિશે જણાવીએ તો થયું એવું કે બાળક રમતા રમતા પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. પુત્રના અકાળે મોતથી પરિવાજ ઘેરા શોકમાં ગરકાવ થયો છે. મળતી માહિતી પ્રમાણે મૃતક બાળકનું નામ વર્ણી હતું અને તેમના પિતાનું નામ હીરેન છે, હિરેન વ્યવસાયે રત્ન કલાકાર છે. એકના એક સંતાનનું મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.