આ તે કેવું ગામ ?? ગામ ની દીકરી 12 વર્ષ ની થાય તો દિકરો બની જાય છે અને તેનુ લિંગ પણ…

આજના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ભલે ખુબજ આગળ વધી ગઈ હોઈ પરંતુ હજી અમુક એવા રહસ્યો આ દુનિયામાં રહેલા છે કે જેને વિજ્ઞાન આજ સુધી ઉકેલી શક્યું નથી. આમ દુનિયા ભરના વૈજ્ઞાનિકો એક અનોખા રહસ્ય ને હજી પણ ઉકેલી શક્યા નથી. આ રહસ્ય એવું છે કે જ્યાં ગામમાં ૧૨ વર્ષ પછી છોકરીની જાત આપોઆપ બદલાઈ જાઈ છે અને તે છોકરો બની જાઈ છે. જે પણ કોઈ સર્જરી વગર. આવો તમને આ રહસ્ય વિષે વિગતે સમજાવ્યે.

આ ગામ દુનિયામાં ભારે ચર્ચાસ્પદ બન્યું છે. આ દુનિયામાં આ એક માત્ર ગામ છે જ્યાં ૧૨ વર્ષ પછી છોકરી કે છોકરાનું લિંગ આપો આપ બદલાઈ જાઈ છે. તે પણ કોઈ મેડીકલ સર્જરી વગર. પરંતુ આ વાત સાચી છે આજ સુધી વૈજ્ઞાનિકો પણ આ વિચિત્ર ઘટનાને શોધી શક્યા નથી. આ પરથી ખબર પડે છે આપણે હજી ઘણું જાણવાનું બાકી છે આ વિશ્વ રહસ્ય થી ભરેલું દેખાઈ આવે છે. આ ગામનું નામ સેલીનાસ છે, જે ડોમિનિકન રિપબ્લિક દેશની અંદર આવેલું છે.

આ ગામની કુલ વસ્તી ૬,૦૦૦ ની છે. આ ગામમાં ઘણા સમયથી આ અનોખી ઘટના અંગે રીસર્ચ કરવામાં આવી રહી છે પરંતુ કઈ જાણવા મળ્યું નથી. આમ છોકરીઓ ૧૨ વર્ષે છોકરાઓ જેવી બની જતી હોઈ છે જેની ગામનાં લોકોને ખુબજ ચિંતા સતાવી રહી છે. તેથી લોકો આ ગામને શાપિત ગામ કહે છે. આમ દુનિયાભરના વૈજ્ઞાનિકો છોકરીઓના લિંગ પરિવર્તનનાં આં રોગને શોધવા માટે આવ્યા હતા. ડોકટરોનાં જણાવ્યા અનુસાર આ એક ‘જેનીટીક ડીસઓર્ડર’ છે જેને ‘શ્યુડોહોરમેશ્રાડાઈટ’ કહેવામાં આવે છે.

તેમજ ગામમાં છોકરીઓના બનેલા આવા છોકરાઓને ‘ગ્વેડોચ’ કહેવામ આવે છે. જેનો અર્થ થાઈ છે કિન્નર. આ રોગમાં પાતળો અવાજ ભારે થઇ જાય છે. મીડિયા રીપોર્ટસ અનુસાર ગામનું ૭૦ માંથી એક બાળક આ અજીબ બીમારીથી પીડિત છે. જોકે ઘણા સંશોધકો હજુ પણ આ રોગની તપાસમાં રોકાયેલા છે. જેથી આ બીમારીનો ઈલાજ લાવી શકાઈ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.