એવુ તો શુ જોયુ હશે..? આ સુંદર યુવતી એ કે પોતાના પિતાના ઉમર ના આદમી સાથે લગ્ન કરી લીધા, બન્ને ની ઉમર જાણી…
સોશિયલ મીડિયા પર એક કપલ ના રિલેશનને લઈને ખુબ ચર્ચા માં આવ્યું છે ., ઉમરમાં બહુ નાની હોવા છતા આ છોકરી કરોડપતિ પાટનાર સાથે બહુ ખુશ જોવા મળી રહી છે .બોય ફ્રેન્ડ ની ઉમર ૫૬ વર્ષ છે અને ગર્લફ્રેન્ડ ની ૨૩ વર્ષ છે . બંને ની પ્રેમ કહાની હાલમાં ચર્ચામાં છે .આમાં ખાસ વાત એ છે કે બોયફ્રેન્ડ બહુ અમીર છે . પરંતુ ગર્લફ્રેન્ડ નું કહેવું છે કે તે ભલે ગરીબ થઇ જાય તોય હું તેને પ્રેમ કરવાની જ . આ કપલ બ્રીટીન ના એક મહેલમાં રહે છે .
બોયફ્રેન્ડ જેફ વિન ની મુલાકાત ગર્લફ્રેન્ડ અલાના લુક સાથે તીંડર પર થઇ હતી .૨ મુલાકાતો પછી જ બંને કપલ એક સાથે રહેવાનો વિચાર કરી લીધો .૩૩ વર્ષનો ઉમરનો ગેપ હોવાથી આ કપલે લોકોના સવાલોનો સામનો કરવો પડ્યો હતો .હાલમાં જ બંને ની સગાઇ થઇ છે .અલાના ના જણાવ્યા મુજબ તેણે જેફ સાથે સગાઇ તેના કરોડપતિ હોવાના કારણે નથી કરી પરંતુ પોતાના પ્રેમના કારણે કરી છે .
આ કપલ ૧૧ રૂમ વાળા આલીશાન ઘરમાં રહે છે . જેફ પોતાની ગર્લફ્રેન્ડ ને ઘણીવાર મોંધા ઉપહાર પર આપતો હોય છે . બંને એક બીજા ને એટલા પસંદ કરે છે કે બંને બીજી ડેટ માં જ જેફ એ અલાના ને ડાયમંડ ની ઈયરીંગ ઉપહાર માં આપી હતી . આટલી સ્ટાઈલવાળું જીવન અને એટલા મોંઘા ઉપહારની બાબતમાં અલાના નું કહેવું છે કે , તે સોનું ખોદનાર નથી તેનો સબંધ સાચો છે .
અલાના જાણે છે કે જેફ તેના કરતા ઉમરમાં બહુ મોટો છે અને આ કારણે ઘણીવાર લોકો તેણે અજીબ નજર થી જોતા હોય છે પરંતુ તે તેની પરવાહ કર્યા વગર માત્ર જેફ ને પ્રેમ કરવા પર જ ઘ્યાન આપે છે . તેણે તેની ફીલ્લીંગ જણાવતા કહ્યું હતું કે જો જેફ પાસે કઈ જ ના રહે અને તે ભલે ગરીબ બની જાય તો પણ હું તેણે પ્રેમ કરતી રહીશ . આ કપલ લગભગ ૨ વર્ષથી સાથે છે ,
જેફ એ ગર્લફ્રેન્ડ ને ઘણા મોંઘા ઉપહાર પણ આપ્યા છે જેમ કે , રોલેકસ ઘડીયાર , ઓડી , લગ્ઝરી ટ્રીપ્સ . આ લીસ્ટ બહુ લાંબી છે . પહેલા અલાના અહી ભાડાના મકાનમાં રહેતી હતી ,હવે તેની લાયફ બદલાઈ ગઈ છે તેની સેવામાં અહી કલીનરથી લઈને બાર ટેન્ડર પણ હાજર રહે છે . અલાના ની મુજબ તેને આવી કોઈ વસ્તુ નહોતી જોતી તેને તો માત્ર જેફ જ જોઈએ છે જો જેફની સાથે આ વાત નો કરાર કરવામાં આવે તો હું એ પણ કરવા તૈયાર છુ કે તેના આ આલીશાન ઘર ની વારીસ હું નહિ હોય .