પોતાને એક સિંગર ગણાવનાર વ્યક્તિ એ જયારે ગાયું ‘પસુરી’ ગીત તો, યુઝર્સ પોતાની હસી રોકી શક્યા નહિ જુવો વિડીયો

ઈનટરનેટ ની દુનિયામાં બહુ જ અજીબો કિસ્સા જોવા મળે છે ક્યારે સુ જોવા મળી જાય એનો કોઈ અંદાજો જ લગાવી ન સકે . ઘણી વાર એમાં એવા પણ વિડીયો આવતા હોય છે. જે જોઈ ને હસવું રોકી શકાતું જ નથી તો ઘણી વાર વ્યક્તિને ચોકાવી દે એવા  વિડીયો પણ જોવા મળતા હોય છે. ઘણીવાર દુખના તો ઘણીવાર ખુશી ના પણ વિડીઓ વાયરલ થતા જોવા મળે છે. હાલમાં ઈન્ટરનેટ પર પસુરી સોંગ બહુ જ ચાલતું જોવા મળ્યું છે. આ ગીત એ પોતાની અલગ જ ફેંસ ફોલોવિંગ બનાવી છે.

જે કોઈ પણ આ ગીત ને માત્ર એકવાર સાંભળે છે ત્યાં જ આ ગીત વારંવાર ગાતા થઇ જાય છે અને તેના મનમાં પણ આ ગીત જ ચાલ્યા કરે છે. તમને જણાવી દઈએ કે પસુરી ગીત માં અનેક લોકો એ સોશિયલ મીડિયા પર રીલ્સ પણ બનાવી ને શેર કર્યા છે. ઘણા લોકો આ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે તો ઘણા લોકો આ ગીત ને ગાવાની કોશિશ કરતા જોવા મળે છે. તમને યાદ જ હશે કે હાલમાં જ રસોડામાં પસુરી ગીત ગાતી એક યુવતી બહુ જ ફેમસ થઇ રહી છે .

હાલમાં જે વિડીયો સામે આવ્યો છે તેમાં એક યુવાન પસુરી ગીત ગાતો નાજર આવી રહ્યો છે. પરંતુ જે રીતે આ વય્ક્તિ ગીત ગઈ રહ્યો છે ત્યારે એમ લાગી રહ્યું છે કે આને ગીતના શબ્દો પણ યાદ નથી. આ વિડીયો માં ગાતા વ્યક્તિ ને જોઈ ને તમામ લોકો હસી રહ્યા છે. આ વિડીયો જે રીતે લોકો ને એન્ટરતેન કરી રહ્યો છે તેથી તમે પણ આ વિડીયો એક વાર જરૂર જોજો. આ વ્યક્તિના ગાવાના અંદાજ ને લઇ ને તમામ લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. વ્યક્તિ એ ગીત ભલે સારું ના ગયું હોય પણ તેનો કોન્ફીડન્સ બહુ કમાલ છે.

આ વિડીયો ને સોશિયલ મીડિયા પર ઘણા લોકો ઈમોજીસ મોકલતા નજર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વિડીયો સોશિયલ મીડિયા પર ઇન્સ્ત્રાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો  એ ઈન્ટરનેટ પર બહુ જ ધમાલ મચાવી છે અને બહુ જ જડપથી આગળ વધી રહ્યો છે. તમને  જણાવી દઈએ કે આ વિડીયો ૪૪ હાજર થી પણ વધારે લોકો એ જોઈ લીધો છે.  લગભગ ૭ હાજર લોકો એ આ વિડીયો ને પસંદ કર્યો છે એટલું જ નહિ કમેન્ટ સેક્શન માં અનેક લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વિડીયો ને ઘણા લોકો તો પોતાના મિત્રો ને ટેગ કરતા પણ નજર આવ્યા છે. આ વિડીયો જોઈ તમે પણ  તમારી હસી નહિ રોકી શકો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *