ઈશા અંબાણી પહેલીવાર તેના જોડ્યા બાળકો સાથે ભારત આવતા જ અંબાણી પરિવારે કર્યું જોરદાર સ્વાગત અને ૩૦૦ કિલો સોનું….
મિત્રો આજના સમયમાં અંબાણી પરિવારને કોણ નથી જાણતું. જે પરિવારના મુકેશ અંબાણી આજે દેશના ટોપ ૧૦ અમીર વ્યક્તિ માંથી એક છે. તેમજ જો વાત કરવામાં આવે તો હાલ અંબાણી પરિવારને લઈને નવા સમાચાર સામે આવી રહ્યા છે જે જણાવીએ એ પહેલા તમને યાદ કરાવી દઈએ કે હાલ થોડાક સમય પહેલાજ મુકેશ અંબાણીના ઘરમાં જ નવા બે ફેમીલી મેમ્બર આવ્યા હતા. જેની ખુશનો કોઈ ઠેકાણું નો હતું. મુકેશ અંબાણીની પુત્રી ઈશા અને તેમના પતિ આનંદ પીરામલ તેમના જોડિયા બાળકો સાથે આજે પ્રથમ વખત અમેરિકાથી ભારત પહોંચી ગયા છે.
મહત્વનું છે કે, 19 નવેમ્બર 2022ના રોજ ઇશા અંબાણીએ પોતાના 2 જુવા બાળકોને જન્મ આપ્યો હતો. આ બાળકો એક મહિનાના થઇ ગયા છે તેથી ઈશા અંબાણી અને આનંદ પીરામલ તેમના જોડિયા બાળકો આદ્ય અને કૃષ્ણા સાથે મુંબઈ આવી પહોંચ્યા હતા. વાત કરીએ તો હાલ માજ ઈશા અને તેમના જુડવા બાળકોને કતારથી ફ્લાઈટ દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા છે. આ ફ્લાઈટ કતારના લીડરે જ મોકલી હતી, જે મુકેશ અંબાણીના સારા મિત્ર પણ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈના શ્રેષ્ઠ ડોક્ટરોની ટીમ પણ લોસ એન્જલસ પહોંચી હતી. આ તમામ ઈશા અને બાળકોને તેમની દેખરેખ હેઠળ મુંબઈ લઈ આવ્યા છે.
હાલ અમેરિકાથી ચાર્ટર્ડ વિમાન દ્વારા પ્રથમવાર મુંબઈ આવી પહોચતા અંબાણી અને પિરામલ પરિવાર દ્વારા ખુબજ ખુશીઓ થી અને ઉત્સાહથી નવજાત શિશુઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું મુંબઈ હવાઈમથકે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેની દિલધડક તસ્વીરો પણ સામે આવી રહી છે. જે ખુબજ વાયરલ પણ થઇ રહી છે. આમ મળતી માહિતી પ્રમાણે અંબાણી પરિવાર આ પ્રસંગે 300 કિલો સોનું દાન કરશે. આ સિવાય આ બાળકો માટે દુનિયાની ફેમસ બ્રાંન્ડ Dolce and Gabbana,Gucci, and Loro Piana જેવી બ્રાન્ડસના કપડા પહેરાવાવમાં આવશે. આટલુ જ નહી કારની સીટને પણ બાળકોના પ્રમાણે બીએમડબલ્યુએ મોડિફાઇ કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો