સીટ ના મળી તો આ મહીલા ટ્રેન પર ચડવા લાગી પરંતુ છેલ્લે જે થયુ હસવાનું નહી રોકી શકો….જુઓ વિડિયો

સામાન્ય રીતે આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ટ્રેનમાં જગ્યા ના હોવા છતાં લોકો ડબ્બામાં આવી જતા હોય છે અને ગડદી કરી મુકતા હોય છે.ઘણા લોકો તો એવા પણ જોવા મળે છે જે જગ્યા ના હોવા છતાં લોકો સાથે ઝગડો કરીને પણ જગ્યા મેળવી લેતા હોય છે તો ઘણા લોકો શાંતિ થી મુસાફરી ઉભા ઉભા કરવાનું પણ પસંદ કરતા હોય છે.જો બસ કે ટ્રક હોય તો તેમાં વ્યક્તિઓ જગ્યા ના હોવા છતાં મુસાફરી કરી શકે છે જેનું કારણ છે કે તેમાં બસ ની ઉપર કે ટ્રક ની ઉપર બેસીને પણ મુસાફરી કરવાની મજા આવતી હોય છે.પરંતુ તમે ક્યારેય એવું નહિ જોયું હોય કે લોકો ટ્રેનની ઉપર છત પર બેસીને મુસાફરી કરતા હોય.

હાલમાં બાંગ્લાદેશથી એક વીડિયો સામે આવી રહ્યો છે જે જોઈ ને લોકો પોતાની હસી રોકી શકતા નથી.જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે લોકો ટ્રેનની અંદર જગ્યા ના હોવાથી લોકો એવો જુગાડ કરે છે કે જોનાર દરેક નવાઈ પામી જાય.ટ્રેનમાં સીટ ના મળતા આ વીડિયોમાં ટ્રેનની ઉપર ચડવાની કોશિશ કરતી એક મહિલા જોવા મળી રહી છે.આ મહિલાના અનેકો પ્રયત્નો કર્યા પછી પણ તે ટ્રેન પર ચડવામાં સફળ થતી નથી. જોતજોતામાં થોડી જ વારમાં ત્યાં એક પોલીસ જવાન આવી જાય છે અને તે ટ્રેન પર ચડવાની કોશિશ કરતી મહિલાને ત્યાંથી ભગાડી દે છે.

આ વીડિયો બાંગ્લાદેશના કોઈ રેલવે સ્ટેશન નો હોવાનું જાણવા મળ્યું છે. સોશીયલ મિડીયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલાને ટ્રેન મા બેસવા માટેની જગ્યા મળતી નથી તો તે કેવો જુગાડ કરવા જાય છે જે જોઈને દરેક લોકો પોતાની હસી રોકી શકતા નથી. આ મહિલા એવી તરકીબ અજમાવે છે કે જોતા જ તે ટ્રેનની ઉપર ચડવા લાગે છે.ટ્રેનની ઉપર બેઠેલા થોડા લોકો તે મહિલાને ઉપર ચડવામાં પણ મદદ કરતાં જોવા મળે છે.

આમ છતાં અનેક પ્રયત્નો કરતાં પણ મહિલા ઉપર ચડી સકતી નથી.ત્યાં જ પોલીસ આવી જતા તે મહિલા ત્યાંથી ભાગી જાય છે.મહિલાનો આ જુગાડું વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ બહુ જ મોટા પ્રમાણમાં લોકો તેને શેર કરી રહ્યાં છે.આ વીડિયોને ઈન્સ્ત્રાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે અને તેના કેપશન માં લખ્યું છે કે બાંગ્લાદેશ ના રેલવે સ્ટેશન પર બસ એક બીજો દિવસ.આ વીડિયો જોઈ અનેક લોકો આ મહિલાના મગજ વિશે વિચારી રહ્યા છે કે તેનો મગજ કેવો અજીબ ચાલ્યો કે તે આમ ટ્રેનની ઉપર બેસવા માટે જુગાડ કરવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Vidyadhar Jena (@fresh_outta_stockz)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *