મોડી રાત સુધી વરઘોડો મંડપે ન પહોચતાં, કન્યાએ ગુસ્સામાં આવીને જે કર્યું તે…જાણો શું થયું હશે
હાલ લગ્ન નો માહોલ ચાલી રહ્યો છે અને લોકો ખુબજ ધૂમ ધામ થી લગ્ન કરે છે. અને ઘણા અજાણ્યા લોકો આ લગ્ન માં સગા બનતા જોવા મળે છે. તેમજ બે પરિવાર વાચી એક સારો સબંધ જોડાય છે. તેવાજ એક લગ્ન માં વરરાજાને હંગામો કરવો પડ્યો મોંઘો. આ વાત રાજસ્થાન નાં ચૂરૂ જીલ્લાનિ છે.
મોડીરાત સુધી વરઘોડો પોહચ્યો ન હતો ને વરરાજો તેમના મિત્રો સાથે હંગામો કરતો હતો. અને વરરાજાની વાટ જોય જોય ને મોદડી રાત થઈ ગઈ હતી. પછી કન્યા અને તેનો પરિવાર ખુબજ ગુસ્સે થયો હતો. એટલુજ નહિ પણ કન્યા ના પક્ષ વાળા એ તેના લગ્ન બીજા છોકરા સાથે કરાવીને કન્યા ને વિદાય પણ કરી હતી. અને જ્યારે પછી વરરાજો તેના વરઘોડા સાથે મંડપ પહોચ્યો ત્યારે તે લોકો નજારો જોય ચોકી ગયા હતા.
આ મામલે વરરાજો તેના સબંધી સાથે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોચ્યા હતા. ત્યાર પછી પોલીસે બંને પક્ષ નાં લોકો ને સમજાવીને શાંત પાડ્યા હતા. આમ ચુરુ જીલ્લા માં આવેલા ચેલાના બસ ને માટે એક વરરાજાને તેના મિત્રો સાથે હંગામો કરવો પડ્યો મોંઘો. અને મોડી રાત સુધી વરઘોડો ન પહોચતા કન્યા પક્ષ વાળાઓ એ ગુસ્સે થઈ તેના લગ્ન બીજા છોકરા જોડે કરાવી નાખ્યા હતા.
આમ ૧૫ મેં નાં રોજ હરિયાણા ના શિવાની વોર્ડ નો. ૧૦ માં રહેતા અનીલ નો પુત્ર મહાવીર રાજગઢ ની ચેલાના બસ મંજુ સાથે લગ્ન કરવા માટે વરઘોડો કાઢ્યો હતો. અને જ્યારે રાત્રે બે વગ્યા સુધી વરઘોડો મંડપે ન પહોચતા અને લગ્ન ની વિધિ થય શકી નહિ, અને જયારે કન્યા પક્ષ ના લોકો ગુસ્સે આવીને બરાતીઓ ને કહેવા ગયા તો તેઓ ગુસ્સે આવીને ઝઘડો કરવા લાગ્યા તેમજ ફેરા નું મહુર્ત ૧ ને ૧૫ મિનીટ નું હતું ત્યારે વરઘોડા માટે વારંવાર પૂછતા વરરાજો સમયસર નો આવતા કન્યા પક્ષ વાળા લોકો એ ગુસ્સે થય ને તેના લગ્ન બીજા છોકરા સાથે કરાવીને વિદાય પણ આપી દીધી. અને પછી વરરાજાને કન્યા વગરજ પાછુ ફરવું પડ્યું.