મસ્તી મસ્તીમાં થયું એવું કે વિડિઓ બનાવનાર ભાળી ગયો ભગવાન, યુવકે સાવરણી ફેરવતાજ સાપ ઉડીને…વિડિઓ જોઈ હસી પાડશો

મિત્રો તમે સોશિયલ મીડિયા પર આવરા નવાર ખુબજ ચોકાવી દેતા વિડીઓ જોતાજ હશો જે જોયા બાદ તમારા પણ હોશ ઉડી જતા હોઈ છે હાલમાં પણ એક તેવોજ વિડીઓ સામે આવી રહ્યો છે જેમાં એક યુવક એવી ભૂલ કરી બેઠે છે કે જે અન્ય વિડીઓ બનાવનાર યુવક માટે ખુબજ જીવલેણ સાબિત થઇ જતું હોઈ છે. સોશિયલ મીડિયા પર હાલ આ વિડીઓ ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જે જોઈ તમે પણ ચોકી જશો આવો તમને આ વિડીઓ વિગતે જણાવીએ. તેમજ આ વિડીઓ જોઈ તમને ખુબજ હસી આવશે એ અમારી ગેરંટી છે.

મિત્રો જેમ તમે જાણતાજ હશો કે સાપ કેટલો ઝેરી અને જીવલેણ હોઈ છે. સાપથી લોકો ખુબજ ડરતા હોઈ છે કારણ કે તેનો એક ડંખ અને આપણો જીવ ચાલ્યો જતો હોઈ. સાપ નાં ડંખમાં ખુબજ ઝેર હોઈ છે જેના લીધે વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થઇ જતું હોઈ છે. ભૂલ કરીને પણ સાપ નાં ચાળા નો લેવા જોઈએ કારણકે ઘણી વખત તેની સાથેના આ ચાળા જીવલેણ સાબિત થઇ બેઠતા હોઈ છે. તેવીજ ભૂલ આ લોકો કરી બેઠા.

મિત્રો તમે વિડીઓમાં જોઈ શકો છો કે એક છોકરો ઝાડુની મદદથી સાપને ભગાડી રહ્યો છે. આ દરમિયાન કોઈ તેનો વીડિયો બનાવી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સાપ બહુ મોટો નથી. છોકરો પહેલા તે સાપને સાવરણી વડે દબાવી દે છે. આના પર સાપ કૂદવા લાગે છે. સાપ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. આ પછી જે થયું, વીડિયો બનાવનારએ તેની કલ્પના પણ નહીં કરી હોય.

આમ આગળ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે સાપ કૂદવાનું શરૂ કરે છે ત્યારે સાવરણી લઈને સાપનો પીછો કરી રહેલો છોકરો ડરી જાય છે. તે ઝાડુ વડે સાપને ભગાડવાની કોશિશ કરે છે, પરંતુ આ દરમિયાન વીડિયો બનાવનાર વ્યક્તિ સાથે એવો અકસ્માત થાય છે કે તમે હસવાનું રોકી શકશો નહીં. વાસ્તવમાં જ્યારે છોકરો સાપને સાવરણીથી દૂર ભગાડી રહ્યો હોય ત્યારે સાપ સીધો સાવરણી વડે વીડિયો બનાવનાર વ્યક્તિ પર પડે છે. વીડિયો બનાવનાર વ્યક્તિ બૂમો પાડતો ભાગી જાય છે. મિત્રો આ મસ્તી કરવી યુવકને ખુબજ ભારે પડે છે કારણકે વિડીઓ બનાવનારનો જીવ ખુબજ જોખમમાં પડ્યો હતો. જોકે આમુક લોકો આ વિડીઓ જોઇને ખુબજ હસતા હતા.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *