નાચતા નાચતા થયું એવું કે અચાનકજ આ વ્યક્તિને આંબી ગયું મોત ! નબળા હૃદય વાળા વિડિઓ ના જુએ…

મિત્રો જો વાત કરવામાં આવે તો આ દુનિયામ ક્યા વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોઈ નથી. ઉપરાંત આ મોત પચાલનું કારણ જે સામું આવતું હોઈ તે ખુબજ ચોકાવનારું હોઈ છે. તેમજ નોંધ લેવા જેવી બાબત એ છે કે હાલ છેલ્લા ઘણા સમય થી કેટલાક નાચતી વખતે મૃત્યુ પામ્યા, કેટલાક છીંક મારતી વખતે મૃત્યુ પામ્યા અને કેટલાક બેઠા બેઠા મૃત્યુ પામ્યા. તાજેતરમાં, દેશમાં આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા જ્યારે લોકો અચાનક મૃત્યુ પામ્યા. આવો જ એક કિસ્સો હાલ સામે આવી રહ્યો છે જેમાં એક યુવક શરૂ લગ્નમાં ડાન્સ કરી રહ્યી છે એટલી વર્મા તો તેને મોત આંબી જાય છે. આવો તમને આ વિડિઓ વિષે વિગતે જણાવીએ.

મિત્રો તમને જણાવીએ તો આ વાયરલ વિડિઓ મધ્યપ્રદેશના રિવા જિલ્લા માંથી સામે આવી રહ્યો છે આ વિડિઓમાં તમે જોઈ શકો છો કે એક લગ્ન જય રહેલા હોઈ છે અને તેમાં ખુબજ ધૂમ ધામથી ઢોલ નગારા ચાલતા હોઈ છે તેવામાં આ લગ્નમાં સામેલ 32 વર્ષીય અભય સચાન ડાન્સ કરી રહ્યો હતો. ડાન્સ દરમિયાન તે અચાનક જમીન પર પડી ગયો. અને તે દરમિયાન અન્ય જાનૈયાઓ કંઈ સમજે તે પહેલા જ તેનું મોત થયું હતું. આ ઘટના બાદ સમગ્ર ઉત્સવ માતમમાં ફેરવાઈ ગયો હતો. અને અભય નામના આ યુવકનો પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું.

જોકે જયારે તેઓ નાચતા નાચતા જ્યારે જમીન પર પડી ગયા ત્યારે ઉતાવળમાં અભયને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં સુધીમાં અભયનું મોત થઈ ગયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ડાન્સ કરતી વખતે જમીન પર પડી ગયો હતો. અભય એજી આવાસ વિકાસ કોલોની, હંસાપુરમ, કાનપુર, યુપીનો રહેવાસી હતો.

ઘટનાની જાણ થતાં સગાસંબંધીઓ રીવા આવી પહોંચ્યા હતા. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને સ્વજનોને સોંપવામાં આવ્યો છે. હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે આ એક વિડિઓ નહિ બલ્કે ચેલા થોડા મહિનાઓ થી આવા હાર્ટઅટેકથી મૃત્યુના વિડિઓ ખુબજ વાયરલ થઇ રહયા છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *