પ્લેન પર ચાલતા-ચાલતા આ વ્યક્તિ મોતને મુખ પાસે જઈ ઉભો રહી ગયો, જે જોઈ તમારા પણ હોશ ઉડી જશે…જુઓ પૂરો વિડીઓ

આપણે સોસીયલ મડિઆ પર અવાર નવાર ચોકાવનારા વિડીઓ જોતાજ હોઈ છીએ જેમાં લોકો વિડીઓ માં પોતાનું એવું પ્રદર્શન કરે છે કે જે જોઈ લોકો તે વિડીઓ અને વ્યક્તિની કુશળતા ને ખુબજ પસંદ કરવા લાગે છે. આમ લોકો ફેમસ થવા માટે કાઈપણ કરવા માટે તૈયાર થઇ જતા હોઈ છે. અને હોશ ઉડાવી દે તેવા વિડીઓ બનાવતા હોઈ છે. આમ કરીને તે ઘણી વાર પોતાનો જીવ પણ જોખમમાં મુકતા હોઈ છે.

આજે તમને એક એવાજ વિડીઓ વિષે રૂબરૂ કરાવ્યે જેમાં વ્યક્તિ કોઈ પણ સેફટી વગર પહાડી પર રહેલું એક પ્લેન ની પાંખ પર ચાલતો જોવા મળી રહ્યો છે અને તેનો જીવ જોખમમાં નાખતો દેખાઈ છે. આ પ્લેન નિવૃત બોઇંગ એરક્રાફ્ટ છે. આ પ્લેનને એક ખડક પર મુકવામાં આવ્યું હતું જ્યાંથી સમુદ્ર કિનારાનો અધભુત નજારો જોવા મળી રહ્યો હતો. આ વિડીઓ માં ઇન્ડોનેશિયાનાં સુંદર ટાપુ બાલીનો છે જ્યાં આ ફોટોગ્રાફર પહાડીની ઉપર રહેલા આ પ્લેન પાસે પહોચી જઈ છે.

આ વાયરલ વિડીઓ માં ફોટોગ્રાફર કોમીંગ દરમાંવાનને એક ટેકરીની ટોચ પર નિવૃત વિમાનની પાંખ પર ચાલતા જોઈ શકાઈ છે. આ પ્લેન પ્રવાસીઓ માટે રૂપાંતર કરવામાં આવ્યું છે. જેથી પ્રવાસીઓ ત્યાન સુંદર દ્રશ નો આનંદ માની શકે સાથે આ પ્લેન લીલાછમ ઘાસ અને ઉચી ટેકરીએ જ્યાંથી સમુદ્ર નો સુંદર નજારો જોવા મળે છે. જે ત્યાના દરિયાકિનારાનો અધભુત દ્રશ ને જોવા માટે ખુબજ સારી જગ્યા છે.

આ વીડીઓમાં ફોટોગ્રાફર પ્લેનની પંખ પર ચાલતો ચાલતો પાંખ નાં છેડે ગયો અને પછી ત્યાં ઉભો રહી ગયો. જો વિમાનની પાંખ પવનનાં લીધે થોડી પણ હચમચી હોઈ તો તેનો પગ પણ લપસી શકે છે અને જીવ જોખમમાં મુકાઈ છે. છતાં પણ તેને પ્લેનની પાંખ પર ચાલી તેને કેમેરામાં આ સુંદર દ્રશનો વિડીયો કેદ કર્યો હતો. આ વિડીઓ ને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે

 

View this post on Instagram

 

A post shared by 🌎 EarthPix 🌎 (@earthpix)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *