અમિતાબ બચ્ચનના બાળપણનો રોલ કરનારઆ વ્યક્તિ કોણ છે અને તે આજે સુ કરી રહ્યો છે ચાલો જાણ્યે વધુ માહિતી .

અમિતાબ  બચ્ચન બોલીવુડના મહાનાયક કહેવાય છે.આનેર જ કારણે તેમનાથી જોડાયેલો દરેક કિરદાર ફેન્સના દિલોના જગ્યા બનાવી લેતું હોય છે.આ મહાનાયકની ઘણી ફિલ્મમાં બાળકોના રોલ માટે અનેક ચિલ્ડ આર્ટીસ્ટ એ કિરદાર નિભાવ્યા છે.પરંતુ આ રોલમાં સૌથી વધારે કોઈએ ઓળખ મેળવી છે તો તે છે રવિ  વાલેચા .

એક્ટર રવિ  વાલેચા  એ ઘણી  ફિલ્મમાં આ સુપેર્સ્તારના બાળપણનો રોલ કર્યો છે.અને મોટાભાગની ફિલ્મમાં સુપરહિટ  સાબિત થઇ છે.આજે આપડે આજ બાળકની વાત કરવા જઈ  રહ્યા છીએ.૧૯૭૧ માં જન્મેલા રવિ  એ ફિલ્મ ‘ફકીરા ‘ થી એક્ટિંગ ની શરૂઆત કરી હતી.ત્યારબાદ તેમણે ‘અમર અકબર એન્થોની ‘માં સૌથી પહેલા અમિતાબ બચ્ચન ના બાળપણનો રોલ નિભાવ્યો હતો.તેના પછી તે કુલી, શક્તિ,નટવરલાલ જેવી સુપરહિટ ફિલ્મમાં રોલ કરતો નજરે આવ્યો હતો.

બાળપણમાં અમિતાબ બનેલા રવિ વાલેચા પણ અત્યારે સફળ થઇ ચુક્યા છે અને કરોડોની સંપતિના માલિક છે.હા પરંતુ તે એક્ટિંગ કરીયારથી દુર છે.એક ઇનટરવ્યુ માં રવિ  વાલેચા એ ખુલાસો કરતા જણાવ્યું હતું કે,તે બાળપણમાં જ ભણતર માં હોશીયાર હતા.તેમના પરિવારના લોકો ઇચ્છતા હતા કે તે ભણતરમાં આગળ વધે.પરિવારના સપનાને પુરા કરવા માટે તેમણે એક્ટીંગ ની સાથે પોતાના ભણતર પર ધ્યાન આપ્યું .

અમિતાબ બચ્ચન ના બાળપણના રોલ સિવાય અન્ય ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું.તે થોડાક શો પણ આવી ચુક્યા છે.પરંતુ પછી તેમણે એક્ટીંગ કરિયરને અલવિદા  કરવાનો ફેસલો લીધો.અમદાવાદના નેશનલ ઈનસટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ થી ઈનટરનેશનલ બીઝનેસ અને હોસ્પીતાલીતી માં માસ્ટર ડીગ્રી લઈને તેમણે એક્ટિંગ ને હમેશા માટે છોડી દીધી.

રવિ વાલેચા ની મહેનત રંગ લાવી અને આજ તે હોટલ  ના સૌથી મોટા માલિક બની ગયા છે.તેમના બીઝનેસ ની બ્રાંડ વેલ્યુ લગભગ ૩૦૦ કરોડ ની નજીક છે.આ પૂર્વ અભિનેતા હવે મશહુર બીઝનેસમેન અને ટોપ પ્રાઇવેટ સેક્ટર બેંકો ને પોતાની હોસ્પીતાલીતી ની સેવા આપી રહ્યા છે.આની સિવાય યુવાનોને હોસ્પીતાલીતી પર્સનાલીટી ડેવલપમેન્ટ અને નાય સ્કીલ ની ટ્રેનીંગ આપી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *