શા માટે દોકરીઓ પિતા ની લાડકી હોય? વિડીઓ જોઈ બધુ સમજાઇ જશે…જુઓ વિડીઓ
સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા એવા વીડિયો હોય છે જે આપણને પ્રેરણા આપી જતા હોય છે .જો વાત કરીએ બાપ દીકરીના સબંધની તો એ બહુ જ અનમોલ સબંધ ગણાય છે હાલમાં જ સોશીયલ મિડીયા પર ખૂબ જ સરસ બાપ દીકરીના પ્રેમને રજૂ કરતો એક વીડિયો મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે જે દરેક લોકોને બહુ પસંદ આવી રહ્યો છે.આ વીડિયો જોઈ અનેક લોકો ભાવુક બની ગયા છે.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પિતા ચાલતી લોકલ ટ્રેનમાં દરવાજાની નજીક બેઠો જોવા મળે છે.તેની સાથે એક નાનકડી બાળકી પણ જોવા મળે છે.જે બંને સાથે કંઇક જઈ રહ્યા છે. જ્યારે આ નાની બાળકી તેના પિતાને નાના નાના હાથોથી ફળ ખવડાવવા લાગે છે તો ત્યાં ટ્રેનમાં મુસાફરી કરતા તમામ લોકો આ સુંદર દૃશ્યને જોઈ રહ્યા છે અને તેમાં એક વ્યક્તિએ આ સુંદર દ્રશ્ય ને પોતાના કેમેરામાં કેદ કર્યું છે .જેને જોઈને અત્યારે દરેક લોકો ભાવુક બની ગયા છે.
આ વિડિયોને સોશીયલ મિડીયા ના પ્લેટફોર્મ ઈન્સ્ત્રાગ્રામ પર sankisakshi એ શેર કર્યો છે. તેમણે કેપશન માં લખ્યું છે કે આવા સમયને જીવવો જોઈએ.અત્યાર સુધીમાં આ નાની એવી વીડિયોની કલીપને ૪ લાખ લોકો જોઈ ચૂક્યા છે અને ૬૮ હજાર લાઈક પણ મળી છે. સાથે જ બાપ દીકરી ના આ પ્રેમને જોઈ ભાવુક થઈ ગયા છે. એવું જણાઈ રહ્યું છે કે આ ક્લિપ મુંબઈ લોકલ ટ્રેન માં ઉતારવામાં આવી છે.
બાપ દીકરી ના આ પ્રેમાળ લાગણીના સંબંધો ને લોકો જોઈ રહ્યા છે અને અનેક લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સ એ આ ક્લિપ ને ઈન્ટરનેટની આજ સુધીની સૌથી સારી ક્લિપ ગણાવી છે.એક વ્યક્તિએ લખ્યું છે કે ભાઈ નસીબ લઈને આવ્યા છે.ત્યાં જ બીજા એક યુઝર્સ લખ્યું છે કે પિતા માટે દીકરીનો આ પ્રેમ અદભૂત છે.એક યુઝર્સ એ દિલને સ્પર્શી લેનાર સમય તરીકે ગણાવ્યો છે.
View this post on Instagram