શા માટે વર્ષો સુધી પુરુષ બનીને રહી આ મહિલા, એવું તો શું થયું હશે…આવો જાણીએ

મહિલાઓના સંઘર્ષ ને લઇને ઘણા મામલાઓ સામા આવતાજ હોઇ છે. જેના લીધે અપને ચોકી જતા હોઈએ છીએ. આપણ ને વિશ્વાસ પણ  નથી થતો કે કોઈ મહિલા આવું પણ કરી શકે. એવીજ તે એક મહિલા ની વાત સામી આવી છે જે ૩૬ વર્ષ સુધી દુનિયાની સામે પુરુષ બનીને રહી તેના એટલા બધા વર્ષો સુધી કોઈ પણ તેને ઓળખીજ નાં શક્યું.

જે મહિલાની વાત થાય છે તે તમિલનાડુ ની રહેવાવાળી છે. તેના સંઘર્ષ ની વાત સાંભળી તમે પણ તેને સલામ કરશો. મહિલા થી પુરુષ બનવાનું કારણ શું હતું. તમે લોકો પણ તે જાણવા ઈચ્છતા હશો તો ચાલો જાણીએ. અને તેને આ પગલું શા માટે ઉઠાવવું પડ્યું તે પણ જાણીએ. તેના વિષે જાણકારી આપીએ.

જે મહિલાની વાત થાય છે તે તમિલનાડુ ની થુંથુંકુડી જીલ્લા ની રહેવાસી છે. તેનું નામ પેચીયમ્મ્લ છે. જે અહીયાના કુટુનાયક્ક્ન પટ્ટી માં રહે છે. તેની મહિલા માંથી પુરુષ બનવાની વાત ખુબજ રસ લેવા જેવી છે. તેને આ પગલું તેની દીકરી ની સુરક્ષા માટે ઉપાડયું હતું. તેમનું માનવું હતું કે પુરુષ બનીને જ તે તેની દીકરિ ની સુરક્ષા કરી શકશે.

મહિલા હોવાને લીધે તેને લોકો પરેશાન કરતા હતા. જે મુશ્કેલી જનક બાબત જોવા મળતી હતી. તેમણે જોયું કે મહિલા થયને મને એટલી મુશ્કેલી નો સામનો કરવો પડે છે તો હું મારી દીકરી ને કેમ સુરક્ષા આપીશ. પછી તેમણે એક મોટો નિર્ણય લીધો અને પુરુષ બનવાનું વિચાર્યું પછી તેને સાડી કાઢીને શર્ટ અને લુંગી પેરી લીધી. તેને તેના વાળ પુરુષ જેવા કપાવી નાખ્યા. આમ તે કહે છે કે હવે મને કોઈ પરેશાન નથી કરતું અને હવે તે કારણ થી તેની દીકરી સુર્ક્ષિત છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.