પતિ થી નારાજ પત્ની એ આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું એવું સુ કારણ હતું કે આત્મહત્યા કરવી પડી ચાલો જાણીએ

જીવન મળવું ખુબ મુશ્કેલ છે જીવન મળ્યું છે તો તેને જીવતા શીખો જીવન નો અંત એ કઈ બાબતનું સોલ્યુસન નથી એતો આપડી કમજોરી બતાવે છે  કોઈ પણ દુઃખનો અંત મૃત્યુ હોતો નથી આપડે નક્કી કરવાનું હોય છે કે આ મુશ્કેલું સમાધાન શું હોય શકે .આત્મહત્યા કરી લેવાથી દુઃખ દુર નથી થવાનું આપડે જ જીવનથી દુર થઇ જવાના છીએ આવો જ એક દિલચસ્પ કિસ્સો આજ આત્મહત્યાનો નજરમાં આવ્યો છે જેમાં યુવતી પોતાનું જીવન ટુકાવીનેને પોતાના દુઃખને દુર કરે છે અને જીવનનો અંત કરે છે

ઈન્દોરમાં પતિની બેવફાઈ થી દુખી થઇ પત્ની એ ફાસી લગાવીને આત્મહત્યા કરી .તેનો પતિ તેની ગર્લફ્રેન્ડ ને ઘરે લાવી તેની સાથે લીવ ઈન માં રહેતો હતો .જયારે પત્ની એ આપતી જણાવી તો પતિ બોલ્યો “હું આની સાથે લગ્ન કરીશ “આ વાત એણે તેની પોતાની કાકાની દીકરી બહેનને આ તમામ વાત કહી અને કહ્યું મને આહી થી લઇ જાવ .મોસાળ ના લોકો લેવા આવે તે પહેલા જ તેણે આત્મહત્યા કરીલીધું. મૃતકના પતિ મહુમાં આર્મી ઓફીસર ને ત્યાં નોકરી કરે છે .

સીમરોલ પોલીસ ના અનુસાર ગામ દલોડા માં રહેવા વાલી સવિતા (૧૯) પતિ ચીમા ચૌહાન ખંડવા રોડ સ્થિત સુખદીપ કોલેજથી નર્સિંગ નો અભ્યાસ કરી રહી હતી.તે નર્સીંગમાં પહેલા વર્ષની વિદ્યાર્થી હતી.તેના ભાઈ દયારામ એ જણાવ્યું કે રાતે પોલીસે ફોન કરીને આ બાબતની જન કરી હતી.જેની પછી પરિવાર ઇન્દોર આવી ગયું હતું .

બડવાની ની રહેવાવાળી ૧૯ વર્ષની સવિતા ના લગ્ન ૨ વર્ષ પહેલા સીમરોલના દલોડા માં થઇ હતી .લજ્ઞ બાદ સવિતા એ નર્સિંગ નો કોર્સ બાજુની કોલેજમાં શરુ કર્યો. ૧૫ દિવસ પહેલા પતિની ગર્લફ્રેન્ડ ઘરે આવીને તેની સાથે રહેવા લાગી .તે ગલફ્રેન્ડ સાથે લગ્ન કરવા માંગતો હતો.એટલે તેણે તેની સાથે રાખતો હતો.એટલે પતો ચીમા પત્ની સવિતા પર દબાવ આપી રહ્યો હતો.

પતિની આ હરકત સવિતાએ જલગામ માં રહેનારી તેની કાકાની દીકરી બેનને ફોન કરી જણાવી .કહ્યું કે મારો પતિ ચીમા બીજા લગ્ન કરવા માંગે છે એટલે મને આહી થી લઇ જાવ .કાકાની દીકરી સાથે વાત કાર્ય પછી ૨ દિવસ પછી સવિતાએ આત્મહત્યા કરી .ભાઈ દયારામના કહેવાનુસાર સવિતા ૬ ભાઈ બહેનમાં સૌથી નાની બહેન હતી .પિતા ખેડૂત હતા ,

ભાઈએ જણાવ્યું કે મીર્જાપાન  માં રહેવાવાળી એક યુવતી સાઈના જાદવ છેલ્લા ૧૫ દિવસથી ચીમા અને સવિતા ના ઘરે રહેતી હતી.ચીમા એ ગામવાળાને જણાવ્યું હતું કે તે સવિતાની મામાની દીકરી છે.પણ દયારામને સાઈના ને પોતાની રીસ્તેદાર  ના હોવાની જન કરી હતી.પોલીસના અનુસાર પરિવારે ચીમા અને યુવતી સાઈનાને લઈને આરોપ લગાવ્યા છે.તપાસની પછી આત્મહત્યાને અંગે કાર્યવાહી કરવામાં આવશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *