વગર જોયે બાઈકે વળાંક લીધો…અને પછી જે થયું તે જોઇને તમારૂ હૈયું કંપી જશે..જોવો સમગ્ર ઘટના…

આજકાલ દેશમાં અકસ્માતની  ઘટનાઓનું પ્રમાણ જાજુ જોવા મળી રહ્યું ત્યારે મહારાષ્ટ્રના નાંદેડ શહેરના નમસ્કાર ચોકમાં એક ખૂબ જ દર્દનાક અકસ્માત જોવા મળ્યો છે જેમાં એક યુવતી વાહન મારફતે રસ્તો પસાર  કરી રહી  હતી ત્યારે પાછળ થી આવેલી બસે પૂરપાટ ઝડપે તેને કચડી નાખી આગળ વધી ગઈ.આ ઘટનામાં બાઈક પર બેઠેલા પત્ની અને પત્ની બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.સીસીટીવી કેમરાની ઈમેજ અને આ ઘટના જાણી તમારા રૂવાંડા બેઠા થઇ જશે

નાંદેડ પોલીસના મંતવ્ય મુજબ મૃતક પામેલ વ્યક્તિમાં શિવાનંદ ડાંગે અને ઇન્દુબાઈ ડાંગેનું મોત નીપજ્યું છે જેમાં ગોવિંદ મોરે નામનો વ્યક્તિ ખૂબ જ ગંભીર હાલતમાં ઘાયલ થયો છે…આ સાથે સાથે હૃદય કંપાવી દેવી વાત એ છે કે આ યુવતી ગર્ભવતી હતી અને આ ઘટના પછી તેના પેટમાં રહેલા એ કુમળા જીવનું પણ મોત થયું છે. આ ઘટનામાં ઘાયલ થયેલ વ્યક્તિ ગોવિંદ પણ બાઈકની પાછળની બાજુમાં બેઠેલો હતો જે અકસ્માત દરમિયાન પડીને દૂર ફેકાઈ ગયો…જોકે આ ઘટના પછી પોલીસે આ ડ્રાઈવરને ઝડપ્યો હતો અને આવી રીતે લાપરવાહીથી ગાડી ચલાવવાનો એયરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કેસ  દાખલ કર્યો હતો

મંગળવારના રોજ બનેલી  આ સમગ્ર ઘટના ત્યાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી…જોકે આ ઘટના એટલી ભયાનક હતી કે ઝડપમાં આવેલી બાઈકના ચૂરેચૂરા થઇ ગયા હતા…જોકે આ ઘટનામાં બાઈક ચાલકની ભૂલ હતી કેમ કે એમને રોંગ સાઈડમાં બાઈક વાળી હતી …તમે ઉપરની ઘટના પરથી અંદાજ લગાવી શકો છુઓ કે કેવી રીતે એ બાઈક સવાર એ વળાંક લીધો અને પાછળથી આવેલી બસ તેની સાથે ભટકાઈને એ બન્ને લોકોને મોતનો ભેટો કરાવી દીધો હતો…આ અંગે સમાજને એટલી જ ભલામણ છે કે તેઓ પોતાનું વાહન યોગ્ય રીતે પસાર કરે નહિતર આવી દિલ કંપાવે એવી ઘટના બની શકે છે…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.