વાહ ભાઈ વાહ ! વિદેશી ભુરી જુઓ ભેશો પણ દોહે અને ખેતી પણ કરે…જાણો કેમ ભારત રહેવા આવતી રહી

તમને જણાવીએ તો કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. તેવીજ રીતે હાલમાં એક તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાંસાત સમુદ્ર પાર પણ બંધાતી હોય છે અને તે છેક લગ્નના બંધન સુધી પણ પહોંચતી હોય છે. ભારતમાં ઘણા એવા લોકો છે જેમને વિદેશી યુવતીઓ સાથે લગ્ન કર્યા છે અને હાલ ભારતમાં જ રહેતા હોય છે.


આમ વધુમાં જણાવીએ તો આવા વિદેશી દુલ્હન લાવનારા કેટલાક ગામડાના લોકો પણ છે અને જે ગામડામાં જ તેમની વિદેશી પત્ની સાથે રહેતા હોય છે તેમજ ઘણા સાથે મળીને ખેતી પણ કરતા હોઈ છે આને અલગ અલગ ખેતી કરવાની પદ્ધતિ પણ શીખતા હોઈ છે. આ સાથે વિદેશી પત્નીઓ પણ ગામડામાં એવીરીતે ઓતપ્રોત બની જાય છે કે તે જાણે ભારતીય હોય તેમ જ લાગે અને ભારતીય મહિલાઓની જેમ કામ પણ કરતી હોય છે. જી જોઈ ગામડામાં રહેતા વ્યક્તિઓ જરૂર વિચારમાં પડી જતા હોઈ છે. ત્યારે હાલ ઇન્ટરનેટ પર એક એવી જ વિદેશી દુલ્હનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આને ટીની પ્રેમ કહાની પણ હાલ ખુબજ ચર્ચામાં છે.


તેમજ આ સાથે વાયરલ વીડિયોમાં એક જર્મન યુવતી લગ્ન બાદ ખેતરોમાં ડુંગળી રોપતી જોવા મળે છે. વીડિયોથી સ્પષ્ટ થાય છે કે તેને ડુંગળી રોપવામાં ખૂબ જ મજા આવી રહી છે. આ વિદેશી છોકરીનું નામ પણ ભારતીય છે. ઇન્સ્ટાગ્રામ પર તેનું એકાઉન્ટ જુલી શર્માના નામે છે. જુલી શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, “મમ્મીની પ્રતિક્રિયા શ્રેષ્ઠ હતી, પરંતુ હું પરિવાર સાથે સાદું જીવન માણું છું! હું મારા પતિના ગામમાં 1 મહિનાથી રહું છું અને હું પરિવાર સાથે અને પ્રકૃતિની ખૂબ નજીક રહીને ખૂબ જ ખુશ છું.”


તેમજ આ સાથે આ વિદેશી ગોરીનો હાલ ઇન્ટરનેટ પર એક વીડિયોને લાખો લોકો અત્યાર સુધી જોઈ ચુક્યા છે જેમાં તે ખેતરમાં કામ કરતી જોવા મળી રહી છે. અને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે, સાથે સાથે જ આ વિદેશી દુલ્હનની સાદગીએ પણ દારેક લોકોના દિલ જીતી લીધા છે. આમ જુલી ભારતમાં આવતાજ તેમના ચાહકો ખુબજ વધી ગયા છે. અને તેમની જીવનશૈલી જોઈને લોકોને અનોખું જોવા માળી રહ્યું છે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *