વાહ કમા વાહ ! કિર્તીદાનભાઈ ના ડાયરામા ફરી છવાઈ ગયો કમો, પહેલા પૈસા ભેગા કર્યા અને પછી…જુઓ વિડિઓ

આજે અત્યારે મોટા સેલીબ્રિટી થી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે આ કમો આમ તો નાનપણ થી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળ મા ખુજ રસ ધરાવતો આ કમો અને આ કમા ની આજે દેશ વિદેશ ના લોકો ઓળખવા લાગ્યા છે. કીર્તીદાન ગઢવીએ પણ કહેલું છે કે, આપણે ઈશ્વરનું સ્વરૂપ કહી શકીયે કારણ કે આવા વ્યક્તિઓનો જન્મ ઈશ્વરે આપેલ વરદાન રૂપ જ ગણાય છે.દોસ્તો વિવિધ ડાયરાઓમાં રાશ ધરાવતો આ કામો અને તેમાં ડાન્સ કરે છે આજે કમાને ઓળખાણની લગભગ જરૂર નહિ. તેવાંમાં હાલ કમાનો વધુ એક વિડીઓ સામે આવી રહ્યો છે જેમાં તે કીર્તીદાન ગઢવીના એક ડાયરામાં ગીતના તાલ પર નાચવા લાગે છે.

મિત્રો તમને જણાવીએ તો આ ડાયરો મહેસાણાના ડેડિયાસણના આ ડાયરો થયો હતો. જ્યાં 26 વર્ષીય કમલેશભાઈ ઉર્ફે કમાએ ફરીથી કિર્તીદાન ગઢવીના ગીત પર નાચતા જોવા મલાઈ રહયા છે. મિત્રો તમે વિડીઓમાં જોઈ શકો છો કે ડાયરામાં કિર્તીદાનભાઈ ગઢવી જીવણજી ગીત પર સૂરો છેડી રહયા છે અને કમાભાઈ તેઓની બાજુમાંજ બેઠ્યાં છે. અને અચાનકજ તેઓ પૈસાની નોટો ભેગી કરે છે તેમજ થોડી વાર પછી તેઓ પોતાની જગ્યા પરથી ઉભા થઈને નાચવા લાગે છે.

તમને વાત કરીએ તો કમાભાઈમે લોકડાયરા કલાકાર કીર્તીદાન ગઢવીએ નામના અપાવી હતી. એક આવા જ વિડીયોમાં જોવા મળ્યું હતું કે કમાભાઈ તેઓના એક લોકગીત પર ઝૂમવા માંડ્યા હતા અને કીર્તીદાને તેઓને બોલાવીને પોતાની પાસે બેસાડયા હતા. ત્યાર પછીથી તેઓને ખૂબ નામના મળી છે. અનેક ડાયરામાં કમાભાઈ નાચતા જોવા મળ્યા હતા અને ગુજરાતનાં ખૂણે ખૂણે જાણીતા બની ગયા હતા. તો વળી ફરી વખત કમાના આ વડીઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહયો છે.

મિત્રો આ સાથે કમાના પરિવારનું કહેવું છે કે, અમે હિંમત હાર્યા જ નથી, કમો ખાઇ પીને મોજ કરે છે. કમો તેની મોજમાં જ રહે છે. તેને જે કરવું હોય તે કરવા દઇએ છીએ. કમાને ભજીયા બહુ ભાવે છે. દૂધ લેવા જવું તેવું બધુ ઘરનું કામ પણ કમો કરે છે. અમે તો સાચવીએ પણ આખુ ગામ સાચવે છે. આશ્રમે વજાબાપા પણ સાચવતા હતા. એક દિવસ કોઈ નહોતું ઓળખતું હવો કોણ નથી ઓળખતું ? આજે કમાભાઈના ગામ કોઠારીયાના ગામ વાસીઓ તેઓને ગામનું ગૌરવ ગણાવે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *